1. Home
  2. Tag "flight"

પ્લેનક્રેશની ધટનાને પગલે ફ્લાઈટને નડતરરૂપ ઈમારતો સામે કાર્યવાહી કરાશે

નવી દિલ્હીઃ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંત્રાલયે વિમાન સલામતી માટે જોખમ ઉભું કરતી ભૌતિક રચનાઓ પર નિયંત્રણ કડક બનાવવા માટે નવા ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. 12 જૂનના રોજ, અમદાવાદથી લંડન જતી વખતે એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું હતું. વિમાને અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરી હતી […]

જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ધમકીભરી નોટ મળતા તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ જયપુરથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ધમકીભરી નોટ મળી આવતા હડકંપ મચી ગયો હતો. સાવચેતીના પગલા તરીકે, સોમવારે રાત્રે 8:43 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર સંપૂર્ણ કટોકટી જાહેર કરવામાં આવી હતી અને વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું. ફ્લાઇટ રાત્રે 8:50 વાગ્યે લેન્ડ થઈ હતી. વિમાનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ કામગીરી પર […]

ટ્રમ્પે અમેરિકાથી ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને પાછા મોકલ્યા, પહેલી ફ્લાઈટ દિલ્હી માટે રવાના

અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી જવા રવાના થઈ છે. અમેરિકન પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે ભારતીયોને C-17 એરક્રાફ્ટ દ્વારા પરત મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવાની વાત કરી હતી. ન્યૂઝ એજન્સી અનુસાર, એક અધિકારીએ આ અંગે માહિતી […]

દિલ્હીઃ ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ મોડી પડતા મુસાફરોએ કર્યો હંગામો

નવી દિલ્હીઃ ગાઢ ધુમ્મસને કારણે ગુરુવારે રાત્રે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ IGI એરપોર્ટ પર પેસેન્જર ફ્લાઈટ રદ કરવામાં આવી હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એરપોર્ટ સ્ટાફ સાથે મુસાફરોની દલીલબાજીનો એક વીડિયો પણ સામે આવ્યો છે. સ્પાઈસ જેટની દિલ્હીથી બેંગલુરુની ફ્લાઈટ ગુરુવારે રાત્રે મોડી પડી હતી. ફ્લાઈટ નંબર SG 646માં વિલંબથી મુસાફરોની ધીરજ તૂટી […]

ફ્લાઈટમાં મુસાફરી કરતી વખતે આ છ ગેઝેટ સાથે રાખવાનું ટાળો

છેલ્લા કેટલાક વર્ષોમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. હવાઈ મુસાફરી દરમિયાન સુરક્ષાને લઈને ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. આ નિયમો ખાસ કરીને ઈલેક્ટ્રોનિક સામાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો તેને સાથે લઈ જવામાં આવે તો મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. હવાઈ મુસાફરી દરમિયાન સલામતીનું ખૂબ મહત્વ છે. આ કારણે […]

કચ્છમાં પ્રવાસીઓના ધસારાને લીધે હવે ભુજ-મુંબઈ વચ્ચે 187 સીટર એરબસ ઉડાન ભરશે

શિયાળાની ઋતુમાં કચ્છમાં દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે, ભૂજ-મંબઈ વચ્ચે પ્રવાસી ટ્રાફિક વધુ રહેતો હોવાથી એર ઈન્ડિયાએ કર્યો નિર્ણય, 1લી ડિસેમ્બરથી 187 સીટર એરબસ ઉડાન ભરશે ભૂજઃ કચ્છમાં શિયાળા દરમિયાન પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો જોવા મળતો હોય છે. કચ્છના ધોરડો, ધોળાવીરા સહિત અનેક સ્થળોએ પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જેમાં ઘણાબધા પ્રવાસીઓ મુંબઈથી […]

દેશમાં ફ્લાઈટને ધમકીના બનાવમાં વધારો, 11 દિવસમાં 250થી વધારે ફ્લાઈટને મળી ધમકી

નવી દિલ્હીઃ વિમાનોને ઉડાવી દેવાની ધમકીઓ મળવાની પ્રક્રિયા ચાલુ છે. ફરી એકવાર ભારતીય કંપનીઓની 70થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. સૂત્રોએ જણાવ્યું કે એર ઈન્ડિયા, વિસ્તારા અને ઈન્ડિગોની લગભગ 20 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે, જ્યારે અકાસા એરની લગભગ 14 ફ્લાઈટને ધમકી મળી છે. આ રીતે છેલ્લા 11 દિવસમાં લગભગ 250 ફ્લાઈટને બોમ્બની ધમકી […]

રાજકોટ એરપોર્ટ પર પુનાથી આવેલી ફ્લાઈટનું વોટર કેનનથી સ્વાગત કરાયું

ઈન્ડિગોની પૂણેની ફ્લાઈટ્સ સપ્તાહમાં 3 દિવસ ઉડાન ભરશે, રાજકોટના નવા એરપોર્ટ પર હાલ દૈનિક 12 ફ્લાઈટ્સ ઉડાન ભરે છે, પુના-રાજકોટ વચ્ચે પ્રવાસી ટ્રાફિક પણ સારો મળી રહે છે રાજકોટઃ શહેરના સીમાડે અમદાવાદ-રાજકોટ હાઈવે નજીક હીરાસર ગામ પાસે કરોડોના ખર્ચે બનાવેલા ઈન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણને મહિનાઓ થતાં છતાંયે હજુ વિદેશની ફ્લાઈટ શરૂ કરવામાં આવી નથી હાલ માત્ર […]

બોમ્બની અફવાને પગલે અયોધ્યા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

જયપુરઃ જયપુરથી ઉડતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું ઉત્તર પ્રદેશના અયોધ્યા એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ફ્લાઈટમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વિમાનમાં જેટલા મુસાફરો હતા, તેઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર જયપુરથી ટેકઑફ થયા બાદ પ્લેનમાં બોમ્બ હોવાનો મેસેજ મળ્યો હતો. CISFના […]

જબલપુરથી હૈદરાબાદ થઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી

ધમકીને પગલે ફ્લાઈટ નાગપુર ડાયવર્ટ કરાઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા ફ્લાઈટમાં કરાઈ તપાસ નવી દિલ્હીઃ જબલપુરથી હૈદરાબાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-7308માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી તેને નાગપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. એરક્રાફ્ટ નાગપુરમાં દૂરસ્થ સ્થાન પર પાર્ક કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોના જણાવ્યા અનુસાર, લેન્ડિંગ પછી, તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code