1. Home
  2. Tag "Flights"

કોવિડના વધતા કેસ વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણય, 28 ફેબ્રુઆરી સુધી કમર્શિયલ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ

કોવિડના વધતા કેસ વચ્ચે સરકારે લીધો મોટો નિર્ણય હવે 28 ફેબ્રુઆરી, 2022 સુધી કોમર્શિયલ ફ્લાઇટ્સ પર રહેશે પ્રતિબંધ અગાઉ 31, જાન્યુઆરી, 2022 સુધી પ્રતિબંધ હતો નવી દિલ્હી: દેશમાં કોવિડની ત્રીજી લહેર ચાલી રહી છે. કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય લીધો છે. કોવિડના રોગચાળાને જોતા કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ્સ પરના […]

કોવિડના વધતા પ્રકોપ બાદ આ એરલાઇન્સને લીધો નિર્ણય, આ રૂટ્સ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી

કોવિડનો પ્રકોપ વધતા ઇન્ડિગો એરલાઇન્સનો નિર્ણય આગામી 3 મહિના સુધી કેટલાક રૂટ પર ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી ઇન્ડિગોએ કેન્સલ પ્લેનના મુસાફરોને રિફંડ આપવાની પણ જાહેરાત કરી નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન વેરિએન્ટના 1700થી વધુ કેસ સામે આવ્યા છે. દેશ ફરીથી કોરોનાની ઝપેટમાં આવી રહ્યો છે અને હવે તેની અસર કેટલીક સેવાઓ પર પણ પડી રહી છે. હવે […]

ઓમિક્રોનને લઈને ઉડાન સેવાઓ પ્રાભાવીતઃ-વિશ્વભરની 11 હજાર 500 ફ્લાઈટ રદ

ઓમિક્રોનને લઈને વિમાનસેવાઓ પ્રભાવીત વિશ્વભરમાં 11 હજારથી વધુ ફ્લાઈટ રદ   દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું જોખમ મંડળાઈ રહ્યું છે જેની સીધે સીધી અસર ઉડાન સેવાઓ પર જોવા મળી રહી છે, ત્યારે વિશ્વભરની જો વાત કરવામાં આવે તો 11 હજાર 500 જેટલી ફ્લાઈટોને ઓમિક્રોનના કારણે રદ કરવામાં આવી છે. મળતી માહિતચી પ્રમાણે ઓમિક્રોનના […]

નાતાલની ઉજવણી પર ઓમિક્રોનનું ગ્રહણ, વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ્સ કેન્સલ કરાઇ

ઓમિક્રોનની મજબૂત પકડથી ક્રિસમસ વેકેશન પર ઓમિક્રોનનું ગ્રહણ વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી લોકો ઘરે જ નાતાલની ઉજવણી કરવા માટે મજબૂર નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો ફફડાટ સમગ્ર વિશ્વમાં ફરીથી જોવા મળી રહ્યો છે. યુરોપ, અમેરિકામાં કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે હવે લોકો ઓમિક્રોનના ડરે ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ક્રિસમસનું […]

મહાનગરોમાં રાત્રે લેસર અને બીમ લાઈટ્સને લીધે ફલાઈટ્સના પાયલટને પડતી મુશ્કેલીઓ

સુરતઃ રાજ્યના મહાનગરોમાં લગ્ન સમારોહ રિસેપ્શન કે અન્ય મેળાવડાંઓમાં લેર અને હાઈબીમ્બ લાઈટ્સનો ઝગમગાટ કરવામાં આવતો હોય છે. લેસર અને બીમ લાઈટને પ્રકાશ આકાશમાં ખૂબ ઊંચે સુધી જતો હોય છે. પણ તેનાથી રાતના સમયે ફલાઈટ્સના પાયલટને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સરકારી કાર્યક્રમ હોય, કોઈ કોર્પોરેટ ફંક્શન હોય કે પછી લગ્ન સમારોહ હોય, હવે […]

હવે 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થશે, સરકારે કરી તૈયારી

આંતરરાષ્ટ્રીય મુસાફરો આનંદો 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થશે કોવિડ પ્રકોપ હળવો થતા લેવાયો નિર્ણય નવી દિલ્હી: કોવિડ-19 રોગચાળાને કારણે અત્યારસુધી આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ હતી. હવે ભારતમાં 15 ડિસેમ્બરની નિયમિતપણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઇ જશે. અગાઉ નાગરિક ઉડ્ડયન સચિવ રાજીવ બંસલે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ઉડાન સેવાઓને ખૂબ જ જલ્દી જ સામાન્ય કરવાની આશા […]

ફ્લાઈટ્સના ભાડાંમાં વધારાને લીધે ટુર ઓપરેટરોની કફોડી સ્થિતિ, લોકો પ્રવાસ કેન્સલ કરાવી રહ્યા છે

અમદાવાદઃ ગુજરાતીઓ હરવા-ફરવાના શોખિન હોય છે. તેમાંયે દિવાળીની જાહેર રજા કે વેકેશનમાં તો દરેક પરિવારોમાં નાની-મોટી ટુરનું આયોજન તો થતું હોય છે. આ વર્ષે દિવાળી તહેવારોના સમયમાં વેકેશન દરમિયાન બહાર ફરવા જનારા લોકો માટે ઘાટ કરતાં ઘડામણ મોંઘું થયું હોવાની સ્થિતિ ઊભી થઈ છે. તહેવારોની મોસમમાં ટૂરિસ્ટ પ્લેસ પર જવા માટે ફ્લાઇટની ટિકિટના ભાવ ટૂર […]

ચીનમાં કોરોનાવાયરસની નવી લહેર, શાળા-કોલેજો અને ફ્લાઈટ્સ બંધ, અન્ય દેશોએ સતર્ક થવાની જરૂર

ચીનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર શાળા કોલેજો અને ફ્લાઈટ્સ બંધ અન્ય દેશોને સતર્ક થવાની જરૂર દિલ્હી :કોરોનાવાયરસને લઈને ભલે અન્ય દેશોને રાહત મળી હોય, ભારતમાં પણ હવે કોરોનાવાયરસના કેસમાં મોટી રાહત જોવા મળી છે. ભારતમાં કોરોનાવાયરસના કેસ હવે ઓછા આવી રહ્યા છે ત્યારે ચીનમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે ચીનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર આવી રહી […]

દિવાળીના તહેવારોને લીધે એર ટ્રાફિકમાં વધારો થતાં ફ્લાઈટ્સના ભાડાંમાં તોતિંગ વધારો

અમદાવાદઃ દિવાળીને લીધે ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાત બહારના રાજ્યોમાં જતી ટ્રેનોમાં બુકિંગ હાઉસફુલ છે, ખાનગી ટ્રાવેલ્સે પણ બસના ભાડાં વધારી દીધા છે. બીજીબાજુ ફ્લાઈટ્સમાં ફુલ બુકિંગ થઈ રહ્યું છે. ત્યારે ઉત્તર ભારત તરફ જતી ફ્લાઈટની ટિકિટમાં  200 ટકા જેટલો તોતિંગ વધારો થયો છે. તહેવારની સીઝનમાં વધારે ધસારો રહેતો હોવાથી, મુખ્ય શહેરોની ફ્લાઈટના ભાડામાં […]

તાલિબાને ભારત પાસે પત્ર લખીને કરી આ માગણી, પાક.ને આપ્યો ઝટકો

તાલિબાને પાકિસ્તાનને આપ્યો ઝટકો ભારત સરકારને લગાવી ગુહાર પત્ર લખીને આ માગણી કરી નવી દિલ્હી: તાલિબાન સરકારે હવે ભારત પાસે માગણી કરી છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ભારતને કોમર્શિયલ ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ઇસ્લામિક અમીરાતે DGCAને પત્ર લખીને કાબુલ માટે કોમર્શિયલ ફ્લાઇટ ફરીથી શરૂ કરવાની માગણી કરી છે. ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હાલમાં […]