1. Home
  2. Tag "Flights"

દિલ્હી એરપોર્ટ પર 15 ઓગસ્ટની સવારે અને સાંજે થોડા કલાકો માટે ફ્લાઈટ્સ પર પ્રતિબંધ

15 ઓગસ્ટને બસ ગણતરીના જ દિવસો બાકી દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મુકાયો  સવાર અને સાંજે થોડા કલાકો માટે ફ્લાઈટ્સ પર પ્રતિબંધ દિલ્હી: 15 ઓગસ્ટને બસ ગણતરીના જ દિવસો બાકી છે ત્યાં હવે દિલ્હી એરપોર્ટ પર 15 ઓગસ્ટની સવારે અને સાંજના થોડા કલાકો માટે નોન-શિડ્યુલ ફ્લાઇટ્સને દિલ્હી એરપોર્ટ પર એરપોર્ટ પરથી ન તો લેન્ડિંગ […]

ગો ફર્સ્ટએ હવે 30 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી,ટિકિટના પૈસા રિફંડ પર આપ્યું આ અપડેટ

દિલ્હી :  ગોફર્સ્ટ એરલાઇન્સે શનિવારે જાહેરાત કરી હતી કે તેની ફ્લાઇટ કામગીરી 30 મે સુધી સ્થગિત રહેશે અને મુસાફરોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. GoFirst એ ઓપરેશનલ સમસ્યાઓને ટાંકીને 30 મે, 2023 સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. એરલાઈન્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને પેમેન્ટના મોડ પ્રમાણે જલ્દી રિફંડ આપવામાં આવશે. કંપની દ્વારા […]

દિલ્હી-NCRમાં પવન સાથે ગાજવીજ વરસાદ,આગામી 2 કલાક માટે ખરાબ હવામાનની આગાહી,ફ્લાઈટ્સ પર પણ અસર

દિલ્હી: 27 મે એટલે કે આજરોજ સવારની શરૂઆત રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા અને વરસાદ સાથે થઈ હતી. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 કલાક એટલે કે લગભગ 9 વાગ્યા સુધી હવામાન આવું જ રહેશે. ખરાબ હવામાન અને ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટને પણ […]

GoFirst એ હવે 12 મે સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી,ટૂંક સમયમાં મુસાફરોને રિફંડ આપશે

GoFirst એ હવે 12 મે સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી ટૂંક સમયમાં મુસાફરોને આપશે રિફંડ દિલ્હી : આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઇન ગો ફર્સ્ટે 12 મે સુધી તેની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. કંપનીએ શુક્રવારે આ જાણકારી આપી. વાડિયા ગ્રૂપની એવિએશન કંપનીએ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) સમક્ષ સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન અરજી દાખલ […]

જાપાને શહેરી ડ્રોન ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવ્યો,સેવાઓના વેપારીકરણને સરળ બનાવશે

દિલ્હી:જાપાને સોમવારે રહેણાંક વિસ્તારોમાં રેન્જની બહાર શહેરી ડ્રોન ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. અહેવાલ મુજબ,પ્રતિબંધ હટાવવાથી એર પાર્સલ ડિલિવરી જેવા અન્ય કેસોમાં ડ્રોનનો ઉપયોગ કરીને સેવાઓનું વ્યાપારીકરણ કરવામાં મદદ મળશે.આ સાથે દેશમાં શ્રમબળની અછતને દૂર કરવામાં મદદ મળવાની અપેક્ષા છે. અહેવાલ મુજબ,આવી ડ્રોન ઉડાનોને મંજૂરી ત્યારે આપવામાં આવશે.જયારે જાપાનનું પરિવહન મંત્રાલય પહેલેથી જ મંજૂરી […]

GoAirની 2 ફ્લાઇટમાં સામે આવી ટેકનિકલ ખામી

GoAir ની 2 ફ્લાઇટમાં ટેકનિકલ ખામી એક દિલ્હી માટે થઇ ડાયવર્ટ બીજી શ્રીનગર પરત ફરી   દિલ્હી:ભારતીય એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી.દરરોજ વિમાનોમાં ટેક્નિકલ ખામીની ચર્ચા થાય છે.હવે ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. આ વખતે GoAirની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી જોવા મળી છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) […]

“એરપોર્ટ અને ફ્લાઇટમાં માસ્ક ન પહેરનારાઓને સીધા નો-ફ્લાઇંગ લિસ્ટમાં નાખો” – દિલ્હી હાઈકોર્ટની કડક સુચના  

દિલ્હી:કોરોનાના યુગમાં માસ્ક એક મહત્વપૂર્ણ વસ્તુ તરીકે ઉભરી આવ્યું છે.કોવિડ-19ના ચેપ સામે ચાલી રહેલી લડાઈમાં માસ્ક મહત્વનો ભાગ છે.ખાસ કરીને જાહેર સ્થળોએ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે.પરંતુ ઘણા લોકો આ વાત માનતા નથી.આવી સ્થિતિમાં દિલ્હી હાઈકોર્ટે એવા મુસાફરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે,જેઓ એરપોર્ટ અને ફ્લાઈટમાં માસ્ક સંબંધિત નિયમોનું પાલન નથી કરતા. કોરોનાના […]

રાજકોટ-દિલ્હી જતી ફ્લાઈટ્સમાં ટેક્નિકલ ખામી સર્જાતા રાજકોટમાં મુસાફરો રઝળ્યા

રાજકોટઃ શહેરમાં એરપોર્ટ નાનું હોવાથી ફ્લાઈટ્સ માટે પાર્કિંગની સમસ્યા કાયમ રહેતી હોય છે. શહેરના એર પોર્ટ પર છેલ્લા મહિનાઓમાં પ્રવાસીઓના ટ્રાફિકમાં સારોએવો વધારો થયો છે. એરલાઈન્સ કંપનીઓ કોલકત્તા સહિત અન્ય શહેરોમાં પણ રાજકોટથી નવી ફ્લાઈટ શરૂ કરવા મંજુરી માગી રહી છે. પણ પાર્કિંગના અભાવને કારણે નવી ફ્લાઈટને ઉડાનની મંજુરી આપવામાં આવતી નથી. ત્યારે રાજકોટથી દિલ્હી […]

ભાવનગરના એરપોર્ટને બંધ નહીં કરાય, 15મી એપ્રિલથી ફલાઈટ ઉડાન ભરશે

ભાવનગરઃ શહેરને નિયમિત વિમાની સેવા મળતી નથી. ફ્લાઈટ શરૂ કરવામાં આવ્યા બાદ મહિના-બે મહિનામાં પેસેન્જરો મળતા નથી એવા બહાને ફ્લાઈટ્સ બંધ કરી દેવામાં આવતી હોય છે. ભાવનગરથી વિમાની સેવા આગામી તા.27 માર્ચથી બંધ થઇ રહી છે ત્યારે સ્પાઇસ જેટની ભાવનગરની વિમાની સેવા આગામી તા.15 એપ્રિલ,2022થી પુન: શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સાંસદ ભારતીબેન […]

બિઝનેસ: ભારતની મંજૂરી બાદ અનેક એરલાઈન્સ વધારી રહી છે તેની ફ્લાઈટ્સ

ફ્લાઈટ સર્વિસ વધવાની સંભાવના ભારતમાં હવે કોરોનાથી રાહત કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો દિલ્હી:કોરોનાવાયરસની મહામારી પછી વિશ્વ ફરીવાર ટ્રેક પર આવી રહ્યું છે લોકોને હવે કોરોનાથી રાહત મળી છે. વિશ્વભરની એરલાઇન્સ માર્ચના અંતભાગથી નવી ફ્લાઇટ્સ શરૂ કરવાની તૈયારીઓ કરી રહી હોવાથી ભારતના ગ્રાહકોને વિમાની સફર કરવા માટેના વ્યાપક વિકલ્પો મળી રહેશે. ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 27 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code