1. Home
  2. Tag "flood situation"

અફધાનિસ્તાનમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ 

અફઘાનીસ્તાનમાં ભારે વરસાદને કારણે પુરનો કેર જોવા મળ્યો છે. થોડા સમય પહેલા મળેલી માહિતી મુજબ પુરના કારણે 50 લોકોના મૃત્યુ નીપજ્યા છે, અને કેટલાક લોકો લાપતા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ મૃત્યુ પામનારાઓની સંખ્યામાં વધારો થઇ શકે છે. આ ઉપરાંત, તે પ્રદેશના કેટલાક મુખ્ય રસ્તાઓ પણ પુરના કારણે ધોવાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનીસ્તાનમાં છેલ્લાં […]

આસામના સીએમ હિમંત શર્મા પીએમ મોદીને મળ્યા,પૂરની સ્થિતિ વિશે આપી જાણકારી

દિલ્હી : આસામના મુખ્યમંત્રી હિમંત વિશ્વ શર્માએ ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને તેમને રાજ્યમાં પૂરની સ્થિતિ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આસામની સુખાકારી વડાપ્રધાન માટે “ટોચની પ્રાથમિકતા” છે. વડા પ્રધાન મોદીએ શર્માને તમામ શક્ય મદદ અને મદદની ખાતરી આપી હતી. બેઠક બાદ શર્માએ ટ્વીટ કર્યું, “મને દિલ્હીમાં આદરણીય […]

ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ વચ્ચે 156 પાલિકાને રૂ. 17.10 કરોડની સહાય જાહેર કરાઈ

વરસાદી પાણીની સાફ-સફાઈ માટે સહાય પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા પુરી પાડવા તાકીદ અ-વર્ગની 22 નગરપાલિકાને પાલિકા દીઠ રૂ.20 લાખની સહાય અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પુરની પરિસ્થિતિ ઉભી થઈ છે અને અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે. દરમિયાન રાજ્યમાં ચારેકોર ભારે વરસાદને પગલે […]

મહારાષ્ટ્રમાં પૂરથી સ્થિતિ બની ગંભીર: 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ ભારે વરસાદ બાદ લોકોની તકલીફ વધી 2 લાખ લોકોનું કરવામાં આવ્યું સ્થળાંતર મુંબઈ :મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરના કારણે એવી ભયંકર સ્થિતિ સર્જાઈ છે કે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ ચાલી રહ્યું છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અવિરત વરસાદ અને નદીઓના પૂરને કારણે […]

દેશના કેટલાક રાજ્યોમાં પૂરની સ્થિતિ,મહારાષ્ટ્ર અને બિહારમાં 15 લાખ જેટલા લોકો પ્રભાવિત

દેશના કેટલાક રાજ્યોમાં પૂર જેવી સ્થિતિ મહારાષ્ટ્ર અને બિહારમાં મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત એરફોર્સ અને નેવી મદદમાં લાગી પટના :દેશમાં કોરોનાવાયરસની સ્થિતિથી હજુ પણ સંપૂર્ણ પણ રાહત મળી નથી. દેશમાં 4 લાખ જેટલા કેસ એક્ટિવેટ છે ત્યારે કુદરત દ્વારા વધુ એક ફટકો લાગ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code