સુરતમાં તમામ ફ્લાઈ ઓવરબ્રિજ પર બે દિવસ દ્વીચક્રી વાહનો માટે પ્રતિબંધ
પતંગની દોરીથી દ્વીચક્રી વાહનચાલકોને બચાવવા નિર્ણય લેવાયો ઉત્તરાણ અને વાસી ઉત્તરાણે દ્વીચક્રી વાહનો માટે ઓવરબ્રિજ પરથી જઈ શકશે નહીં, પોલીસ કમિશનરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું સુરતઃ શહેરમાં મંગળવારે ઉત્તરાણ અને બુધવારે વાસી ઉત્તરાણના પર્વને લીધે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જશે. ત્યારે પતંગની દોરીથી દ્વીચક્રી વાહનચાલકો ભોગ ન બને તે માટે શહેરના તમામ બ્રિજ પર તા.14મી અને […]