શિયાળામાં હૃદયના રોગોથી બચવા આ આયુર્વેદિક ટિપ્સ ફોલો કરો
તમારી જીવનશૈલી સુધારવાનો પ્રયાસ કરો. તમાકુ અને દારૂની આદત છોડો. જંક ફૂડને બદલે હેલ્ધી ફૂડ ખાઓ. દરરોજ યોગ, પ્રાણાયામ, વૉકિંગ, જોગિંગ અને સાયકલ ચલાવો. સ્ટ્રેસ લેવાને બદલે તમારી સમસ્યાઓ બીજા લોકો સાથે શેર કરો. 1 ચમચી અર્જુન છાલ, 2 ગ્રામ તજ, 5 તુલસી અને બધી વસ્તુઓને ઉકાળી તેનો ઉકાળો બનાવીને રોજ પીવાથી હૃદય સ્વસ્થ રહે […]