બનાસકાંઠામાં ફુડ વિભાગના દરોડા, 3.50 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીને જથ્થો સીઝ કરાયો
ચંડીસર જીઆઈડીસીમાં ઘી ઉત્પાદક પેઢી સામે કાર્યવાહી, ઘીના નમુના પરીક્ષણ માટે લેબમાં મોકલી અપાયા, ઘીનું અન્ય રાજ્યોમાં વેચાણ કરવામાં આવતું હતું, પાલનપુરઃ રાજ્યમાં ખાદ્ય ચિજ વસ્તુમાં ભેળસેળ વધતી જાય છે. તેની સામે ફુડ અને ડ્રગ્સ વિભાગ પણ સક્રિય બન્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ચંડીસર જીઆઈડીસીમાં આવેલી એક […]