1. Home
  2. Tag "food lover"

કિચન ટિપ્સ- હવે બેસન બાજી સિવાય હવે બટાકાના પણ બનાવો પુડલા, ટેસ્ટી અને ક્રિસ્પી પણ

સાહિન મુલતાનીઃ- સામગ્રી 2 નંગ – મોટા બટાકા 1 કપ – લીલા વટાણા બાફેલા 1 નંગ – ગાજર છીણેલું 4 નંગ – લીલા મરચા જીણા સમારેલા 1 ચમચી – ચોખાનો લોટ 1 ચમચી – ચીલી ફ્લેક્શ 1 ચમચી – ઓરેગાનો જરુર પ્રમાણે – લીલા ઘણા જીણા સમારેલા સ્વાદ પ્રમાણે – મીઠૂં પુડલા બનાવવાની રીત -સૌ […]

કિચન ટિપ્સઃ- હવે ઘરે બનાવો લારી સ્ટાઈલ મિક્સ દાળના પૂબડલા, ટેસ્ટી અને ખાવામાં હેલ્ધી પણ

સાહીન મુલતાનીઃ- સામગ્રી 1 કપ – ચોખા 1 કપ – અળદ દાળ 2 કપ -ચણાની દાળ મીઠૂં – સ્વાદ પ્રમાણે 3 ચમચી – આદુ મરચાની પેસ્ટ 1 ચમચી – ચીલી ફ્લેક્સ અડધી ચમચી – હરદળ જરુર પ્રમાણે – લીલા ધાણા 2 નંગ – જીણા સમારેલા કાંદા રીત – સૌ પ્રથમ ચોખા અને બન્ને દાળને ઓછામાં […]

શું તમે ક્યારેય ‘ભગત મૂઠીયા’નું શાક ખાધુ છે, જો નહી તો, આ રીતે ટ્રાય કરો ચણાની દાળના વડામાંથી બનતું આ ટેસ્ટી શાક

સાહિન મુલતાની- વડા બનાવવા માટેની સામગ્રી 1 કપ- ચણાની દાળ 2 ચમચી – લસણની પેસ્ટ 2 ચમચી – લીલા મરચાની પેસ્ટ 1 ચમચી – આદુની પેસ્ટ સ્વાદ પ્રમાણે – મીઠું જરુર પ્રમાણે – લીલા ઘાણા 2 ચપટી – ભજીયાનો ખારો વડા બનાવવાની રીતઃ- હવે સૌ પ્રથમ ચણાની દાળને 4 થી 6 કલાક સુધી પાણઈમાં પલાળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code