1. Home
  2. Tag "Forex reserve"

ડોલરની મજબૂતીની અસર, ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો

ડોલરની મજબૂતીની અસર દેશના વિદેશી હૂંડિયામણમાં ઘટાડો ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો નવી દિલ્હી: દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં ઘટાડો થયો છે. ડોલરની મજબૂતિ અને અન્ય કારણોસર દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં ઘટાડો થયો છે. ભારતના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.466 અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. આપને જણાવી દઇએ કે સતત છઠ્ઠા સપ્તાહે ફોરેક્સ […]

દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં 58.7 કરોડ ડોલરનો ઘટાડો: RBI

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશન વિદેશી મુદ્રા ભંડારને લઇને રિપોર્ટ બહાર પાડ્યો છે. આ અનુસાર દેશના વિદેશી મુદ્રા ભંડારમાં સતત પાંચમા સપ્તાહે ઘટાડો ચાલુ રહ્યો છે. 24 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર 58.7 કરોડ ડોલર ઘટીને 635.08 અબજ ડોલર થયું છે. 17મી ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન ફોરેક્સ રિઝર્વ 16 કરોડ ડોલર […]

દેશનું ફોરેક્સ રિઝર્વ વધ્યું, 29 કરોડ ડૉલર વધીને 640.40 અરબ ડૉલર નોંધાયું

દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઉછાળો દેશનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 640.41 અરબ ડોલર થયું FCA5 કરોડ ડોલર વધીને 575.712 અરબ ડૉલર થયુ નવી દિલ્હી: દેશનો વિદેશી મુદ્રા ભંડાર વધીને 640.41 અરબ ડોલર થયું છે. શુક્રવારે RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અગાઉના સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 76.3 કરોડ ડોલર ઘટીને 640.112 અરબ ડોલર રહ્યું હતું. […]

દેશના વિદેશી હૂંડિયામણ અનામતમાં 1.14 અબજ ડૉલરનો ઘટાડો, 640.874 અબજ ડોલરના સ્તરે

ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટ્યું ફોરેક્સ રિઝર્વ 1.14 અબજ ડોલર ઘટ્યું તે ઘટીને 640.874 અબજ ડોલરના સ્તરે નવી દિલ્હી: ભારતીય વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થઇ રહ્યો છે. વૈશ્વિક પરિબળોની અસરથી ભારતીય શેરમાર્કેટ અને બોન્ડ માર્કેટમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે તેમાં ઘટાડો થયો છે. વિદેશી હૂંડિયામણ અનામત 1.145 અબજ ડોલર ઘટીને 640.874 અબજ ડોલર થયું છે. RBI અનુસાર […]

દેશનું ફોરેક્સ રિઝર્વ ઘટ્યું, હવે ઘટીને 64.1 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું

ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટ્યું તે 90.08 કરોડ ડોલરથી ઘટીને 64.1 અબજ ડોલર થયું ફોરેન કરન્સી એસેટ્સમાં ઘટાડાથી તે પણ ઘટ્યું નવી દિલ્હી: ભારતીય વિદેશી હૂંડિયામણમાં ઘટાડો થયો છે. વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે તેમાં ઘટાડો થતા વિદેશી હૂંડિયામણ અનામત 90.08 કરોડ ડોલરથી ઘટીને 640.01 અબજ ડોલરના સ્તરે પહોંચ્યું છે. RBIના રિપોર્ટ અનુસાર ખાસ કરીને ફોરેન કરન્સી […]

ચાર સપ્તાહ બાદ વિદેશી મુદ્રાભંડારમાં ઉછાળો, ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું

ચાર સપ્તાહ બાદ વિદેશી મુંદ્રાભંડારમાં વધારો ગોલ્ડ રિઝર્વમાં પણ વધારો થયો દેશનું ફોરેક્સ 8મી ઑક્ટોબરના સપ્તાહે 2.39 અબજ ડોલરના વધારા સાથે 639.516 અબજ ડોલર થયું નવી દિલ્હી: દેશમાં વિદેશી હૂંડિયામણ અનામતમાં સતત ચાર સપ્તાહ ઘટાડો જોવા મળ્યો છે. જો કે અંતે આ સપ્તાહે આ ઘટાડો અટક્યો છે અને વિદેશી હૂંડિયામણમાં વધારો થયો છે. ક્રૂડ અને […]

દેશની તિજોરીમાં થયો ઘટાડો, વિદેશી મુદ્રા ભંડાર 1.6 અબજ ડોલર ઘટ્યું

દેશની તિજોરીમાં ઘટાડો નોંધાયો વિદેશી મુદ્રા ભંડાર 1.6 અબજ ડોલર ઘટ્યું ગત સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર 83.5 કરોડ ડોલર વધીને 612.730 અબજ ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક અનુસાર દેશનું વિદેશી મુદ્રા ભંડાર 23 જુલાઇ, 2021ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં 1.581 અબજ ડોલરથી ઘટીને 61.149 અબજ ડોલર રહ્યું છે. 16 […]

કોરોના મહામારી વચ્ચે પણ ભારતનું ફોરેક્સ રિઝર્વ ઐતિહાસિક સપાટીએ, 590.02 અબજ ડોલરે પહોંચ્યું

કોરોના મહામારી દરમિયાન ભારતનું ફોરેક્સ રિઝર્વ વધ્યું ભારતનું ફોરેક્સ રિઝર્વ 590.4 અબજ ડોલરે પહોંચ્યું હાલમાં તે વૃદ્વિ સાથે ઐતિહાસિક ઉંચી સપાટીની નજીક પહોંચી ગયું છે નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પણ ભારતના વિદેશી હૂંડિયામણમાં સતત વૃદ્વિ થઇ રહી છે અને હાલમાં તે વૃદ્વિ સાથે ઐતિહાસિક ઉંચી સપાટીની નજીક પહોંચી ગયું છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર […]

ભારતનું વિદેશી હૂંડિયામણ બે સપ્તાહ બાદ 4.4 અબજ ડોલર વધ્યું

બે સપ્તાહના ઘટાડા બાદ ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્વિ ભારતનું ફોરેક્સ રિઝર્વ 4.34 અબજ ડોલર વધીને 581.21 અબજ ડોલર થયું 29, જાન્યુઆરી 2021ના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ 59.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું હતું નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે સતત બે સપ્તાહ ઘટાડા બાદ ફરીથી ભારતના વિદેશી હૂંડિયામણમાં વૃદ્વિ જોવા મળી છે. રિઝર્વ બેંકના આંકડા અનુસાર […]

ભારતના ફોરેક્સ રિઝર્વમાં સતત વૃદ્વિ, 582 અબજ ડોલરને પાર

ભારતના ફોરેક્સ રિઝર્વમાં બીજા સપ્તાહે વધારો ભારતનું ફોરેક્સ રિઝર્વ 23.3 કરોડ ડોલર વધીને 582.27 અબજ ડોલર 29 જાન્યુઆરીના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 590.18 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યું હતું નવી દિલ્હી: ભારતના ફોરેક્સમાં સતત બીજા સપ્તાહે વધારો જોવા મળ્યો છે. RBI દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર 19મી માર્ચના અંતે સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ભારતનું ફોરેક્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code