1. Home
  2. Tag "Former Chief Minister"

તમિળનાડુમાં મોટો રાજકીય ઘટનાક્રમ, જયલલિતાના વિશ્વાસુ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ડીએમકેમાં જોડાયા

ચેન્નઈ, 27 ફેબ્રુઆરી, 2026: Big political development in Tamil Nadu તમિલનાડુની રાજનીતિમાં એક મોટો ઘટનાક્રમ સર્જાયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને AIADMKના હાંકી કઢાયેલા નેતા ઓ. પન્નીરસેલ્વમ (OPS) આજે શુક્રવારે DMK માં જોડાયા છે. તેઓ ચેન્નઈ સ્થિત ડીએમકે પાર્ટીના કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં તેઓ સત્તાવાર રીતે DMK માં સામેલ થયા. 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ઘટનાક્રમને […]

માતૃભૂમિને તોડનારાઓની વસ્તી ફરી વધી રહી છેઃ હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી

પૂર્વ મુખ્યમંત્રી શાંતા કુમારે કહ્યું કે ઉત્તરાખંડ ભારતનું પહેલું રાજ્ય બન્યું છે જેમાં કોમન સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે. તેમણે આ માટે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને અભિનંદન અને આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે કમનસીબે આપણી પ્રિય માતૃભૂમિના ત્રણ ટુકડા થઈ ગયા છે. પહેલા પાકિસ્તાન બન્યું અને પછી બાંગ્લાદેશ જે હવે બીજું પાકિસ્તાન બની […]

જમ્મુ-કાશ્મીરઃ પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીને કરાયા નજરકેદ, તેમના ભાઈને ED ની નોટિસ

દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ કેસમાં જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના ભાઈ તસદ્દુક હુસૈન મુફ્તીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. મુફ્તી કેબિનેટમાં પર્યટન મંત્રી રહેલા તસદ્દુક હુસૈનને તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધા બાદ નજરકેદ કરવામાં આવ્યા છે. તસદ્દુક હુસૈનને ED […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code