1. Home
  2. Tag "Founding Day"

પાટણમાં ગુજરાતનો સ્થાપના દિન રંગેચંગે ઊજવાયો, CM, અને રાજ્યપાલે પોલીસ પરેડનું નિદર્શન કર્યુ

પાટણઃ ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી પાટણમાં કરવામાં આવી હતી. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિદર્શન યોજાયું હતું.  જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલની આગેવાની અને માર્ગદર્શન હેઠળ  વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ કાર્યક્મોમાં પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ […]

દૂરદર્શનનો સ્થાપના દિવસઃ દેશની 90 ટકા જનતા સુધી પહોંચનારુ એક માત્ર માધ્યમ

ભારતને આઝાદી મળ્યાનાં 12 વર્ષ બાદ 15 સપ્ટેમ્બર 1959 નાં દિવસે દેશની પ્રથમ લોક પ્રસારણ ચલચિત્ર ચેનલ દુરદર્શનની સ્થાપના કરાઈ. દિલ્હીમાં નાનકડા ટ્રાન્સમીટર દ્વારા દુરદર્શનનાં પ્રસારણની શરૂઆત કરાઈ હતી. 15 ઓગસ્ટ 1965 નાં દિવસે 5 મિનીટના નિયમિત ન્યુઝ બુલેટીનની શરૂઆત કરનાર દુરદર્શન આજે 24 કલાક પ્રસારણ કરી રહ્યુ છે.1975 સુધી માત્ર 7 શહેર સુધી સિમીત […]

ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી ત્રણ કરોડ લોકો માટે વેક્સિન ઉત્સવ ઊજવાશે

અમદાવાદઃ ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી રાજ્યભરમાં 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે વેક્સિનેશનનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના સંક્રમણના વધતા કેસોને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે અને એવી અપીલ કરી છે કે 18 વર્ષથી ઉપરના કોઇપણ નાગરિક વેક્સિન લઇ શકશે. રાજ્યમાં 18 થી 45 વર્ષની વય ધરાવતા નાગરિકોની સંખ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code