જમ્મુ-કાશ્મીરના ડોડામાં ચાર શંકાસ્પદ આતંકવાદીઓ દેખાયા: સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું
સ્થાનિક લોકોએ કેમેરામાં કેદ કર્યા શંકાસ્પદો, ત્રણ પાકિસ્તાની હોવાની આશંકા ડોડાના ભદ્રવાહ વિસ્તારના રામતુંડ જંગલોમાં સુરક્ષા દળોની ઘેરાબંધી નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રવાહ વિસ્તારના રામતુંડ ખાતે ચાર શંકાસ્પદ આતંકવાદીઓની હિલચાલ જોવા મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. સ્થાનિક નાગરિકોએ આ શંકાસ્પદ જૂથને પોતાની નજરે જોઈને કેમેરામાં કેદ કર્યું હતું અને […]


