મુંબઈ પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ભ્રષ્ટાચાર અને છેતરપીંડી કેસમાં બે શખ્સોને ઝડપી લેવાયાં
મુંબઈઃ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશને ગુરુવારે લોઅર પરેલ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK)માં ભ્રષ્ટાચાર અને છેતરપિંડીના સંબંધમાં 2 લોકોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક જુનિયર પાસપોર્ટ સહાયક અને એક ખાનગી એજન્ટનો સમાવેશ થાય છે. બન્ને પર નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ જાહેર કરવાનો અને લાંચ લેવાનો આરોપ છે. CBIના જણાવ્યા અનુસાર, આ મામલો 2023-2024 […]