ડેપ્યુટી કલેકટરની ફેક ઓળખ આપી ચીટરે 24 લાખનો ફ્રોડ કર્યો
વેરાવળ, 6 મે 2026: Cheater defrauded 24 lakhs by giving fake identity of Deputy Collector ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સરકારી ખરાબાની જમીન પર વર્ષોથી રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતે ડેપ્યુટી કલેકટર હોવાની ઓળખ આપીને પ્લોટ રેગ્યુલર કરાવી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કરાતા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં […]


