વિટામિન-સીની ઉપણથી હાડકા પડે છે નબળા, આ ફળથી ભરપુર વિટામીન-સી
બધા જાણે છે કે વિટામિન ડીની ઉણપથી હાડકાં નબળા પડે છે. પરંતુ શું તમે જાણો છો કે વિટામિન સીની ઉણપ તમારા હાડકાં પર પણ ખરાબ અસર કરે છે. શરીરમાં વિટામિન સીની ઉણપને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે. ખાસ કરીને હાડકાં અને રોગપ્રતિકારક શક્તિ સંબંધિત સમસ્યાઓ. વિટામિન સી એક આવશ્યક પોષક તત્વ છે જે […]