ઓયલી સ્કિનથી છુટકારો અપાવશે આ ફળ,જાણો ફેસ પેક બનાવવાની રીત
પપૈયામાં ફાઈબર, વિટામિન બી, પોટેશિયમ, વિટામિન સી, વિટામિન એ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. પપૈયું માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પરંતુ તેને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. ઓયલી સ્કિનવાળા લોકોને વરસાદની ઋતુમાં વધુ સમસ્યા થાય છે, આ સ્થિતિમાં પપૈયાથી બનેલો ફેસ પેક ઓયલી સ્કિન પર લગાવવાથી ચહેરો સાફ થાય […]