1. Home
  2. Tag "Fund raising"

નોઈડામાં પોલીસ કર્મચારીઓની માનવતા, નાણા એકત્ર કરીને સફાઈ કર્મચારીની દીકરીના ધામધૂમથી કરાવ્યાં લગ્ન

નવી દિલ્હીઃ આપણે સામાન્ય રીતે પોલીસને ગુનેગારો આકરુ વલણ અપનાવતા જોયાં છે, તેમજ આપણા મગજમાં પોલીસને લઈને વિવિધ માન્યતા છે પરંતુ પોલીસ પણ સામાન્ય માણસની જેમ લાગણીશીલ હોય છે, તેનું ઉદાહરણ નોઈડામાં જોવા મળ્યું હતું. નોઈડા પોલીસ સ્ટેશનના સફાઈ કામદારની દીકરીના લગ્ન માટે પોલીસ કર્મચારીઓએ નાણા એકત્ર કરીને ધામધૂમથી લગ્ન સંપન્ન કર્યાં હતા. સફાઈ કર્મચારીની […]

ઑગસ્ટ મહિનામાં IPO મારફતે ભંડોળ એકત્રીકરણ ઐતિહાસિક ટોચ પર, 18,243 કરોડ રૂપિયા એકત્ર કર્યા

ઓગસ્ટમાં IPO મારફતે ભંડોળ એકત્રીકરણ વધ્યું આ ભંડોળ એકત્રીકરણ 4 વર્ષની ટોચે જોવા મળ્યું ઑગસ્ટ મહિનામાં અત્યારસુધી 8 કંપનીઓએ IPO મારફતે 18,243 કરોડ રૂપિયા એકત્ર કર્યા નવી દિલ્હી: ભારતના શેરબજારમાં જોવા મળેલી તેજીનો ફાયદો અનેક કંપનીઓએ IPO લૉન્ચ કરીને ફંડ એકત્રીકરણ માટે કર્યો છે. ઑગસ્ટ મહિનામાં IPO મારફતે ભંડોળ એકત્રીકરણ ઐતિહાસિક ટોચની દ્રષ્ટિએ બ્લોકબસ્ટર રહ્યું […]

માર્ચ ક્વાર્ટરમાં કંપનીઓએ IPO મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા

કોરોના સંકટકાળ વચ્ચે પ્રથમ ત્રિમાસિક ગાળામાં IPOની રેલમછેલ જોવા મળી માર્ચ ક્વાર્ટરમાં કંપનીઓએ IPO મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા કુલ 22 આઇપીઓ મારફતે આ રકમ એકત્ર કરાઇ નવી દિલ્હી: કોરોના સંકટ કાળ વચ્ચે પણ ભારતીય શેરબજારનો ઘોડો તેજીમાં દોડ્યો છે. આ બુલરનમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 22 કંપનીઓએ આઇપીઓ મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા […]

કોરોના કાળ વચ્ચે કંપનીઓએ ઑગસ્ટમાં રૂ.1.1 લાખ કરોડની મૂડી કરી એકત્ર

કોરોના કાળ દરમિયાન કંપનીઓએ ઑગસ્ટ માસમાં મૂડી ભંડોળ કર્યું એકત્ર કંપનીઓએ ઓગસ્ટ મહિનામાં શેર માર્કેટથી 1 લાખ કરોડથી વધુ રકમ કરી એકત્ર કંપનીઓએ વ્યાપારિક વિસ્તરણ, લોનની ચૂકવણી હેતુસર મૂડી કરી એકત્ર મુંબઇ:  કોરોના કાળ વચ્ચે પણ કંપનીઓએ ઓગસ્ટ મહિનામાં શેર માર્કેટથી એક લાખ કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા છે. અગાઉના મહિનાની સરખામણીએ આ રકમ 64 […]

કોરોનાના સંકટ વચ્ચે પણ ભારતીય કંપનીઓએ જંગી ભંડોળ કર્યું એકત્ર

કોરોના કાળમાં પણ ભારતીય કંપનીઓએ જંગી ભંડોળ કર્યું એકત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય કંપનીઓએ કુલ રૂ.10,39,273 કરોડનું ભંડોળ એકત્ર કર્યૉં કંપનીઓએ વિવિધ ડેટ અને ઇક્વિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે ભંડોળ કર્યું એકત્ર સમગ્ર વિશ્વમાં કોરોનાના સંકટને કારણે જ્યારે મોટા ભાગના દેશની અર્થવ્યવસ્થામાં અનિશ્વિતતા જોવા મળી રહી છે ત્યારે ભારતીય કંપનીઓ દ્વારા બજારમાંથી નાણાં એકત્ર કરવાની કામગીરી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code