જી 20 સમિટ માટે વિદેશી નેતાઓનું આગમન શરુ, મોરેશિયસના પીએમ સહીત અનેક વિદેશી નેતાઓ ભારત પહોંચ્યા
ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે 9 અને 10 તારીખે દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છએ ત્યારે વિદેશી મંત્રીઓ અને નેતાઓ આજથી ભારતની મુલાકાતે આવી રહ્યા છએ આજથી તેઓ ભારતના મહેમાન બનવા જઈ રહ્યા છે જેમનું દિલ્હી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાજધાની દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ માટે […]