1. Home
  2. Tag "g7 countries"

રશિયન તેલ પર G7 દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને ભારતે ન આપ્યું સમર્થન -રશિયાએ ભારતના નિર્ણને આવકાર્યો, કરી પ્રસંશા

રશિયન તેલ પર G7 દેશો દ્વારા લગાવાયો બેન ભારતે ન આપ્યું રુસને સમર્થન રશિયાએ ભારતના નિર્ણને આવકાર્યો, કરી પ્રસંશા દિલ્હીઃ- દિલ્હીઃ- છેલ્લા કેટલાક મહિનાઓથી રશઇયા અને યુક્રેન વચ્ચે તણાવની સ્થિતિ હતી જેને લઈને વિશઅવના ઘણા દેશઓએ રશિયાની નિંદા પણ કરી ત્યારે હવે ભારતે માટે રશિયાએ પ્યારસંશા કરી છે વાત જાણે અમ છે કે  G-7 દેશો […]

યુક્રેન સંકટઃ- અમેરિકા, યુરોપીય સંઘ અને જી-7 દેશોએ રશિયા પર નવા પ્રતિબંઘો જારી કર્યા

અમેરિકા સહીત જી-7 દેશોએ રશિયા પર લગાવ્યા પ્રતિબંઘ યુરોપિયન સંઘે પણ રશિયા પર પ્રતિબંઘો જાહેર કર્યા દિલ્હીઃ- રશિયાએ યુક્રેનમાં તબાહી મચાવી છે, ત્યારે રશઇયાના આક્રમક વલણને લઈને અનેક દેશો રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે,યુક્રેન પર હુમલા બાદ રશિયા પર આર્થિક પ્રતિબંધોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.હવે  યુનાઇટેડ સ્ટેટ્સ, યુરોપિયન યુનિયન અને અન્ય G7 […]

ઓમિક્રોન વાયરસે વિશ્વભરમાં ફેલાવ્યો ભયઃ-  નવા વેરિએન્ટની ચિંતા વચ્ચે બ્રિટને G-7 દેશોની બેઠક બોલાવી

એમિક્રોન વાયરસે ફેલાવ્યો કહેર બ્રિટને જી 7 દેશોની આ મામલે બેઠક બોલાવી   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ફરી એક વખત કોરોનાએ માથુ ઊંચક્યું છે તો બીજી તરફ કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને વિશ્વભરના લોકોની ચિંતામાં વધારો કર્યો છે. દરેક દેશ દક્ષિણ આફ્રીકાથી મળી આવેલા આ વાયરસને લઈને સતર્કતાના પગલાો લઈ રહ્યા છે,ત્યારે હવે બ્રિટને આ મામલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code