બાંદ્રા-વરલી સી લિંક પર મારું બે વાર ચલણ જારી કરવામાં આવ્યું: ગડકરી
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં માર્ગ નિયમોના મહત્વ વિશે વાત કરી અને પોતાનો એક કિસ્સો સંભળાવ્યો. તેમણે કહ્યું કે મુંબઈમાં બાંદ્રા-વરલી સી લિંક પર તેમને એક વાર નહીં પણ બે વાર દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેમણે બંને વાર દંડ ભર્યો હતો. નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મેં બાંદ્રા-વરલી સી […]