1. Home
  2. Tag "Gandhinagar District"

ગાંધીનગર જિલ્લામાં ખાનીજ ચોરી સામે ઝૂબેશ, 330 મે.ટન રેતી ભરેલા 9 ડમ્પરો જપ્ત કરાયા

કલેકટરની સુચનાથી ખનીજ વિભાગે ચેકિંગ ઝૂંબેશ શરૂ કરી અનોડિયા ખાતે નદીમાં રેતીની ચોરી કરતા ડમ્પરો પકડાયા તંત્ર દ્વારા 2.70 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજચોરી વધતા જાય છે. સાબરમતી સહિત નદીઓમાં દિવર-રાત ખનન કરીને રેતીની બેરોકટોક ચોરી કરવામાં આવતી હોય છેય ત્યારે જિલ્લા કલેકટરના આદેશથી ખનીજ માફિયાઓ સામે ફરી એકવાર ભૂસ્તર તંત્ર દ્વારા સપાટો […]

ગાંધીનગર જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં આજથી આયુષ્યમાન મેળા યોજાશે

મેડીસીન, સ્ત્રીરોગ, બાળરોગ, જનરલ સર્જરી સહિતના તબીબો હાજર રહેશે જિલ્લાના 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં આજથી 29 મે સુધી આરોગ્ય મેળાનું આયોજન, ગામડાંઓમાં લોકોને ઘર આંગણે તબીબી સારવાર મળી રહેશે ગાંધીનગરઃ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં આજથી આયુષ્યમેળાનો પ્રારંભ કરાયો છે. તા. 29મી મે સુધી ચાલનારા આયુષ્યમેળામાં ગ્રામીણ લોકોને નિદાન અને સારવારનો લાભ મળી શકશે. સામુહિક આરોગ્ય […]

ગાંધીનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોને ડોર ટુ ડોર સર્વેની કામગીરી સોંપાતા અસંતોષ

પ્રા. શિક્ષકોને 70 યોજનાની માહિતી માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી સોંપાઈ શિક્ષક સંઘ કામગીરીના બહિષ્કારના એલાનથી દુર રહ્યો સંઘ કહે છે, શિક્ષકો વ્યક્તિગત કામગીરીનો બહિષ્કાર કરશે તો રોકીશું નહીં ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવા છતાંયે પ્રથામિક શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયની કામગીરી કામગીરી કરાવવામાં આવી રહી છે. શિક્ષણ સિવાયની કામગીરી નહી કરાવવાનો શિક્ષણ […]

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બિનખેતીની 4.115 અરજીઓને મંજૂરી

ડિજિટલ ગુજરાત’અંતર્ગત બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી ગાંધીનગર તાલુકામાં 2334 અરજીઓ મંજુર કરાઈ વિધાનસભામાં સરકારે આપી માહિતી  ગાંધીનગરઃ ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વસતી વધતા ખેતીની જમીન બીન ખેતીમાં તબદીલ કરવાનું પ્રમાણ પણ વધતું જાય છે. સરકાર દ્વારા બિન ખેતીની અરજીઓને ઓનલાઈન મંજુરી આપવામાં આવી રહી છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ખેતીને […]

ગાંધીનગર જિલ્લામાં રોયલ્ટી પાસ વિના જ રેતીનું વહન કરતી 4 ટ્રકો પકડાઈ

એક મહિનામાં ખનીજ વિભાગ દ્વારા 59 કેસ કરીને 52.94 લાખનો દંડ વસુલાયો જિલ્લાની સાબરમતી સહિત નદીઓમાં બેરોકટોક ચાલતી રેતીની ચોરી જિલ્લા કલેકટરે ખનીજ વિભાગને કડક પગલાં લેવાની સુચના આપી ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજચોરી બેરોકટોક ચાલી રહી છે. સાબરમતી સહિત નદીઓમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે. રેતી ભરેલા ડમ્પરોની સતત દોડધામ જોવા મળી રહી છે. ત્યારે […]

ગાંધીનગર જિલ્લામાં ખનીજચોરી સામે તંત્રનો સપાટો, એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ખનીજ વિભાગે ગેરકાયદે રેતીની હેરાફેરી સામે ઝૂંબેશ હાથ ધરી 6 વાહનો પકડીને એક કરોડનો મુદ્દામાલ કબજે કર્યો તંત્રની કડક કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ ગાંધીનગરઃ જિલ્લામાં સાબરમતી નદી ઉપરાંત અન્ય નદીઓમાં રેતીની બેફામ ચોરી થઈ રહી છે. ત્યારે આ અંગે ફરિયાદો ઊઠ્યા બાદ જિલ્લાનું ખનીજ વિભાગ સક્રિય બન્યુ છે. જિલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરીની ટીમો દ્વારા ગાંધીનગર જિલ્લામાં […]

ગાંધીનગર જિલ્લામાં ખનીજચોરોને પકડવા તંત્રએ ઝૂંબેશ આદરી

છેલ્લા બે દિવસમાં 6 વાહનો સહિત 1.25 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો, એક વર્ષમાં ખનીજચોરીને 225 કેસ કરાયા, રાત્રી દરમિયાન પણ નદીમાં તપાસ કરવા કલેક્ટરનું ફરમાન ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજચોરીના બનાવો વધતા જાય છે. ખનીજમાફિયાઓ સાબરમતી નદી અને કોતરોમાંથી તેમજ અન્ય નદીઓ તેમજ સરકારી પડતર જમીનોમાંથી રેતી માટી સહિત ખનીજની ચોરી કરી રહ્યા છે. આ અંગેની ફરિયાદો […]

ગાંધીનગર જિલ્લા પોલીસે મહિનામાં 3000 વાહનચાલકો પાસેથી 12 લાખનો દંડ વસૂલ્યો

હેલ્મેટ, સીટબેલ્ટ અને વાહનો પર કાળી ફિલ્મ સામે દંડ વસુલાયો, ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ રસ્તાઓ પર ચેકિંગ ઝૂંબેશ શરૂ કરાશે, હેલ્મેટ પહોર્યા વિના બાઈક ચલાવતા વધુ પકડાયા ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. સાથે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ઘણાબધા વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સના અભાવ અને ટ્રાફિકના કાયદાનું પાલન ન કરતા […]

ગાંધીનગર જિલ્લામાં એક મહિનામાં RTOએ 24 લાખનો દંડ વસૂલ્યો

ઓવર સ્પિડિંગ, ઓવરલોડ, વીમો, હેલ્મેટ સહિતના કેસ પકડાયા, કૂલ 1281 વાહનચાલકો પાસેથી 24 લાખનો દંડ વસુલવામાં આવ્યો, આરટીઓ દ્વારા હાઈવે પર સમયાંતરે ચેકિંગ કરાશે ગાંધીનગરઃ જિલ્લાના આરટીઓ અધિકારીઓ દ્વારા  હાઈવે પર સમયાંતરે ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. ગત મહિનામાં આરટીઓએ ઓવરસ્પીડ, ઓવરલોડ, વીમો, પીયુસી, ફીટનેસ, હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન નહી કરવા બદલ વાહનચાલકો સામે […]

ગાંધીનગર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની 303 જગ્યા ખાલી

ગત વર્ષથી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, શિક્ષકોની ખાલી જગ્યાને લીધે શિક્ષણ કાર્ય પર પડતી અસર, સરકારે જાહેરાત આપી છે, પણ ભરતી કરાતી નથી ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે. રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરી છે પણ ધીમી ગતિએ કામગીરી ચાલતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code