1. Home
  2. Tag "Gandhinagar Muni"

ગાંધીનગર મ્યુનિ. સંચાલિત અંગ્રેજી માધ્યમની 5 શાળાઓમાં શિક્ષકો જ નથી, ક્યાંથી ભણશે બાળકો

ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પાંચ જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષકો જ નથી. તો બાળકો કેવી રીતે ભણતા હશે. એવો પ્રશ્ન ઊઠ્યો છે. ગત વર્ષે પ્રવાસી શિક્ષકો બાળકોને ભણાવતા હતા. આ વખતે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને સવાથી દોઢ મહિનો વિતી ગયો હોવા છતાં હજુ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. તેથી અંગ્રેજી માધ્યમની પાંચ શાળાઓ શિક્ષકો […]

ગાંધીનગર મ્યુનિ.દ્વારા વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ ગુરૂવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરાશે

ગાંધીનગરઃ શહેરના  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24 નાં ડ્રાફ્ટ બજેટની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી પાંચમી જાન્યુઆરીને ગુરુવારના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અંદાજીત 650 થી 700 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવશે. જેમાં નવા સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી […]

ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ, ભાજપે 12 મંત્રીઓને જવાબદારી સોંપી

ગાંધીનગર :  પાટનગર ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી આગામી તા. ત્રીજી ઓક્ટોબરના રોજ યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ,કોંગ્રસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામશે. આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક મનીષ સિસોદિયા તા. 29મી ઓક્ટોબરે ગાંધીનગર આવી રહ્યા છે. કોંગ્રેસે પણ એડીચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે ભાજપે ચૂંટણી માટે 12 મંત્રીઓને મહત્વની જવાબદારી સોંપી છે.  વોર્ડ દીઠ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code