મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની CIDએ કરી આગવી ઢબે પૂછપરછ, ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા
ગાંધીનગરઃ મહાઠગ ભુપેન્દ્ર ઝાલાને પકડવામાં સીઆઇડી ક્રાઇમને સફળતા મળી છે..પોન્ઝી સ્કીમ દ્વારા 6 હજાર રૂપિયાનું કૌભાંડ કરી ફરાર થઈ ગયેલા બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણા જિલ્લામાંથી ઝડપી લેવાયો છે. ભૂપેન્દ્ર ઝાલા આ ઘટના સામે આવ્યા બાદ આશરે એક મહિનાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સીઆઈડી ક્રાઇમ દ્વારા આ કેસમાં આજે મહેસાણામાં સર્ચ કરવામાં આવ્યું હતું. સીઆઈડી […]