1. Home
  2. Tag "Gaps"

પાટડી-માલવણ હાઈવે પરના બજાણાના પુલ પર ગાબડાં પડતા સળિયા દેખાયા

કચ્છથી જોડતા આ હાઈવે પર સતત ટ્રાફિક રહેતો હોય છે, બજાણા બ્રિજની બિસ્માર હાલત છતાં તંત્રની નિષ્ક્રિયતા, બ્રિજ પર સળિયા નીકળતા વાહનોને પણ પેકચર પડવાનો ભય સુરેન્દ્રનગરઃ ગંભીરા બ્રિજની દૂર્ઘટના બાદ હવે અન્ય જર્જરિત બ્રિજ સામે વાહનચાલકો સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે જિલ્લાના પાટડી-માલવણ રોડ પર આવેલા બજાણા પુલની સ્થિતિ અત્યંત જોખમી બની છે. પુલમાં […]

જસદણ-આટકોટ હાઈવે પર ડામર ઉખડી જતાં ગાબડાં પડ્યા, વાહનચાલકોમાં અકસ્માતનો ભય

રાજકોટઃ જસદણ-આટકોટ વચ્ચેના હાઈવે પર ડામર ઉખડી જવાથી રોડ ઉબડ-ખાબડ બની ગયો છે. જેના કારણે વાહનચાલકો ત્રાસી ગયા હતા.  રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ રૂ.12 કરોડના ખર્ચે આ રોડને ફોરલેન બનાવવા માટે મંજૂર કરાવતા આ રોડનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું. જો કે આ રોડ બન્યાના ટૂંકા સમયમાં જ ઠેકઠેકાણે ગાબડાંઓ પડી જતા […]

ડીસા-રાધનપુર હાઈવે પર ઓવરબ્રિજમાં ગાબડાં પડતા મરામતનું કામ હાથ ધરાયું

પાલનપુરઃ ડીસા-રાધનપુર નેશનલ હાઇવે 24 કલાક વાહનોથી ધમધમતો રહે છે. આ હાઈવે પર રેલવે ઓવરબ્રિજમાં ગાબડું પડતાં નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે એક તરફનો હાઇવે બંધ કરાવી ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. જ્યારે અમદાવાદથી એક્સપર્ટની ટીમ આવ્યા બાદ તપાસ કરી ગાબડાની મરામત શરૂ કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code