ભરુચના દહેજની એક કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદારના મોત
અમદાવાદઃ ભરૂચથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. ભરુચના દહેજ વિસ્તારમાં આવેલી GFL કંપનીમાં ગેસ લીકેજ થતાં ચાર કામદાર મૃત્યુ પામી જતાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભરૂચના દહેજમાં આવેલ જીએફએલ કંપનીમાં ગેસ ગળતરને કારણે ચાર કામદારોના મોત થયા છે. જીએફએલ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં […]