1. Home
  2. Tag "gautam gambhir"

ગૌતમ ગંભીરે જન રસોઇ કેન્ટિન ખુલ્લી મૂકી, માત્ર 1 રૂપિયામાં જરૂરિયાતમંદોને મળશે ભોજન

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ગાંધી નગરમાં જન રસોઇ કેન્ટિન ખુલ્લી મૂકી આ કેન્ટિનમાં જરૂરિયાતમંદોને ફક્ત 1 રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવશે ગૌતમ ગંભીર 10 વિધાનસભા મતદારક્ષેત્રોમાં એક-એક આવી કેન્ટિન ખોલવા ઇચ્છુક નવી દિલ્હી: ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ગાંધી નગરમાં જન રસોઇ કેન્ટિનને ખુલ્લી મૂકી હતી. આ કેન્ટિનમાં જરૂરિયાતમંદોને ફક્ત 1 રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવશે. […]

સુધરી જા પાકિસ્તાન, નહીંતર સુધારી નાખીશું : વિરેન્દ્ર સહવાગ

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર બેહદ મોટી કાર્યવાહી કરી છે. એલઓસી પાર કરીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દેવામાં આવ્યા છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહવાગ અને ગૌતમ ગંભીરે ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીના વખાણ કર્યા છે. વિરેન્દ્ર સહવાગે ટ્વિટ કરતા લખ્યુ છે કે છોકરાઓએ ખરેખર ઘણું સારું પ્રદર્શન કર્યું, સુધરી જાવ, નહીંતર સુધારી નાખીશું. એર સ્ટ્રાઈક. વિરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code