1. Home
  2. Tag "gautam gambhir"

IPL 2024માં ગૌતમ ગંભીર અને શ્રેયસ અય્યર KKRની કિસ્મત બદલશે: ઈયોન મોર્ગન

નવી દિલ્હીઃ કોલકત્તા નાઈટ રાઈડર્સના માટે ઈંન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 પહેલા બે મોટી ખુશખબર આવી છે. એક તો કેકેઆરમાં નવા રોલમાં ગૌતમ ગંભીરની વાપસી થાય છે ત્યારે કેપ્ટન શ્રેયસ અય્યર પણ ટીમમાં પરત ફર્યો છે. દરમિયાન આઈપીએલ 2024નું ઓક્શન યોજાયું હતું.  કોલકત્તા નાઈટ રાઈડર્સના માટે ઈંન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 તદ્દન વિશિષ્ટ બની શકે […]

પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને થયો કોરોના – સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોનાનો ટેસ્ટ કરવાની કરી અપીલ

ગૌતમ ગંભીર કોરોના સંક્રમિત થયા સંપર્કમાં આવેલા લોકોને તપાસ કરવાની કરી અપીલ   દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે કોરોનાના કેસોએ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કહેર ફેલાવ્યો છે, અનેક સેલિબ્રિટીઓ અને નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે હવે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગૌતમે […]

આઈપીએલ 2022 – ચેમ્પિયન ગૌતમ ગંભીરની લીગમાં વાપસી – લખનૌ ફ્રેન્ચાઈઝીએ બનાવ્યો મેંટર

 ચેમ્પિયન ગૌતમ ગંભીરની ઈન્ડિયન પ્રિમિયર લીગમાં વાપસી લખનૌ ફ્રેન્ચાઈઝીએ બનાવ્યો મેંટર દિલ્હીઃ-  ભૂતપૂર્વ ભારતીય બલ્લેબાજ ક્રિકેટર ગૌતમ ગંભીરને આઈપીએલની નવી ફ્રેન્ચાઈઝી લખનૌ એ તેના માર્ગદર્શક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ દિલ્હીના વર્તમાન સાંસદ અને લેફ્ટ હેન્ડ બેટ્સમેન ગંભીરે તેની કપ્તાની હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સને બે વખત આઈપીએલ ટાઈટલ જીતાડ્યું છે અને બેટિંગમાં પણ ઘણી […]

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ધમકી ભર્યા મેલ મોકલવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો

દિલ્હીઃ ભાજપના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ધમકીભર્યો ઈ-મેલ પાકિસ્તાન તરફથી મોકલવામાં આવ્યો હતો. આ અંગે ગૂગલ પાસેથી માહિતી માંગવામાં આવી હતી. તપાસ દરમિયાન ગૂગલે જણાવ્યું કે જે ઈમેલથી ધમકી આપવામાં આવી હતી તેનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું જાણવા મળી રહ્યું છે.. ગૂગલે અમને જણાવ્યું કે અમારી પાસે કેટલાક EMEI અને વૈકલ્પિક ઈમેલ છે અને […]

ગૌતમ ગંભીરે જન રસોઇ કેન્ટિન ખુલ્લી મૂકી, માત્ર 1 રૂપિયામાં જરૂરિયાતમંદોને મળશે ભોજન

ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ગાંધી નગરમાં જન રસોઇ કેન્ટિન ખુલ્લી મૂકી આ કેન્ટિનમાં જરૂરિયાતમંદોને ફક્ત 1 રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવશે ગૌતમ ગંભીર 10 વિધાનસભા મતદારક્ષેત્રોમાં એક-એક આવી કેન્ટિન ખોલવા ઇચ્છુક નવી દિલ્હી: ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે ગાંધી નગરમાં જન રસોઇ કેન્ટિનને ખુલ્લી મૂકી હતી. આ કેન્ટિનમાં જરૂરિયાતમંદોને ફક્ત 1 રૂપિયામાં ભોજન પૂરું પાડવામાં આવશે. […]

સુધરી જા પાકિસ્તાન, નહીંતર સુધારી નાખીશું : વિરેન્દ્ર સહવાગ

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પર બેહદ મોટી કાર્યવાહી કરી છે. એલઓસી પાર કરીને જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કરી દેવામાં આવ્યા છે. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહવાગ અને ગૌતમ ગંભીરે ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીના વખાણ કર્યા છે. વિરેન્દ્ર સહવાગે ટ્વિટ કરતા લખ્યુ છે કે છોકરાઓએ ખરેખર ઘણું સારું પ્રદર્શન કર્યું, સુધરી જાવ, નહીંતર સુધારી નાખીશું. એર સ્ટ્રાઈક. વિરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code