ગાઝાની હોસ્પિટલ પર હુમલો, 500થી વઘુના મોત ઈઝરાયલે હમાસને જવાબદાર ગણાવ્યું
દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસોથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે આ યુદ્ધની સ્થિતિ વચ્ચે ઇઝરાયેલી દળોએ મંગળવારે ગાઝા પટ્ટીમાં અલ-અહલી અરબ હોસ્પિટલ પર હવાી હુમવો કર્યો હતો. પ્રાપ્ત જાણકારી પ્રમાણે હોસ્પિટલ પર કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 500 લોકોના મોત થયા છે. ગાઝામાં સત્તારૂઢ હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તાએ આ માહિતી આપી છે. વઘુમાં પ્રવક્તાએ કહ્યું […]