સુરતના રેલવે સ્ટેશન પર ટ્રેનના જનરલ કોચનો દરવાજો ન ખોલતા યુવકની અટકાયત
ટ્રેન પર પથ્થરમારાની અફવાથી પોલીસ દોડી ગઈ એક પ્રવાસીએ અન્ય કોઈને પ્રવેશ ન આપવા કોચનો દરવાજો બંધ કરી દીધો હતો ટ્રેનના અન્ય પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો સુરતઃ શહેરના રેલવે સ્ટેશન પર અજમેર-દાદર ટ્રેન ઊભી રહેતા જ જનરલ કોચમાં પ્રવાસીઓએ ચડવા માટે લાઈનો લગાવી દીધી હતી. દરમિયાન ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતા એક પ્રવાસીએ અંદરથી ટ્રેનના જનરલ […]