1. Home
  2. Tag "general qamar javed bajwa"

અભિનંદનને બંધક બનાવ્યા બાદ ભારત હુમલો કરશે તેના ડરે જ પાક. સેના પ્રમુખને પરસેવો વળી ગયો

પાકિસ્તાનના એક સાંસદે કર્યો ચોંકાવનારો દાવો અભિનંદનને બંધક બનાવ્યાની ઘટનાનો કર્યો ઉલ્લેખ કહ્યું, ભારત હુમલો કરવાનું છે તેવું સાંભળીને પાક.સેના પ્રમુખને વળ્યો હતો પરસેવો ઇસ્લામાબાદ: ભારતની સૈન્ય તાકાત અને સામર્થ્યથી પાકિસ્તાન કેટલું થરથર કાંપે છે અને ડરે છે તે વાતની સાબિતી સામે આવી છે. હકીકતમાં ફેબ્રુઆરી 2019માં જ્યારે પાકિસ્તાને ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાંડર અભિનંદન […]

પાકિસ્તાનમાં તખ્તાપલટની આશંકા, જનરલ બાજવાએ રદ્દ કરી 111મી બ્રિગેડની રજાઓ

ઈમરાનખાનની સરકારનું કાઉન્ટડાઉન શરૂ પાકિસ્તાની સેનાની 111મી બ્રિગેડની રજાઓ રદ્દ જનરલ બાજવાએ રજાઓ રદ્દ કરવાના આપ્યા આદેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકારના તખ્તાપલટની આશંકા છે. સૂત્રોને ટાંકીને અહેવાલ છે કે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાના આદેશ પર અહીંની 111મી બ્રિગેડની રજાઓ રદ્દ કરવામાં આવી છે. જાણકારો માને છે કે પાકિસ્તાનમાં 111 બ્રિગેડનો જ ઉપયોગ […]

ચીને પાકિસ્તાન સાથે કર્યો શસ્ત્ર સોદાનો કરાર, દક્ષિણ એશિયામાં સૈન્ય સંતુલન પર થશે અસર

ચીન-પાકિસ્તાનની લશ્કરી જુગલબંધી રાવલપિંડીમાં બીજિંગ-ઈસ્લામાબાદ વચ્ચે સંરક્ષણ સહયોગના કરાર ચીન-પાકિસ્તાનની વાયુસેનાઓની સંયુક્ત કવાયત શાહીન-8 ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર મામલે તણાવની વચ્ચે સોમવારે પાકિસ્તાની સેનાના રાવલપિંડી ખાતેના મુખ્યમથક ખાતે ચીન અને પાકિસ્તાને સંરક્ષણ સહયોગ વધારીને સૈન્યને મદદ કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પાકિસ્તાની સેના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ એમઓયૂ પર હસ્તાક્ષર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code