1. Home
  2. Tag "generic medicine"

વિશ્વમાં સૂચવવામાં આવેલી 10 દવાઓમાંથી 4 દવાઓ ભારતમાં બનેલી જેનરિક દવાઓ છે: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ “44 લાખ લાભાર્થીઓને સેવા આપતા 341 CGHS વેલનેસ કેન્દ્રો સાથે, ત્રણ CGHS વેલનેસ સેન્ટર અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીબી એન્ડ રેસ્પિરેટરી ડિસીઝ (NIT અને RD) ખાતે રોબોટિક યુનિટની શરૂઆત તેમની આરોગ્યસંભાળ સુવિધાઓમાં કવરેજ અને બહેતરીમાં નોંધપાત્ર વધારો કરશે.” આ વાત કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવી હતી. તેમણે આજે […]

ગુજરાતમાં 2 વર્ષમાં જેનરિક દવાના વેચાણમાં 50 ટકાનો વધારોઃ 2021-22માં 60 કરોડની દવાનું વેચાણ

અમદાવાદઃ જાણીતી કંપનીની મોંઘી દવાઓથી સામાન્ય અને ગરીબ પરિવારની મુશ્કેલીમાં વધારો થાય છે. જો કે, ગરીબ અને સામાન્ય વ્યક્તિને પણ દવાનો બોજ ના પડે તે માટે જેનરિક દવાના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી હતી.  ડાયાબિટીસ, ઓન્‍કોલોજી, કાર્ડિયોવેસ્‍ક્‍યુલર, ન્‍યુટ્રાસ્‍યુટિકલ્‍સ અને એન્‍ટિ-ઇન્‍ફેક્‍ટિવ જેવી ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને ઓછી કિંમતમાં જેનરિક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code