ગોળની કિંમતમાં ઘડાડો થતાં ગીર પંથકના રાબડાં સંચાલકો મુશ્કેલીમાં મુકાયા
• પરપ્રાંતમાંથી ગોળની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો નોંધાયો • રાબડાના સંચાલકોને પ્રતિ 20 કિલોએ 500થી વધુ નુકશાની વેઠવી પડે છે • ગીર વિસ્તારમાં 250 જેટલાં રાબડા ધમધમી રહ્યા છે જૂનાગઢ: ગીર પંથકમાં કેટલાક વિસ્તારોમાં શેરડીનું સારૂએવું વાવેતર થાય છે. વર્ષો પહેલા આ વિસ્તારમાં સુગર મિલો ધમધમતી હતી. પણ તે કાળક્રમે બંધ થઈ જતાં ખેડુતોની […]