ગીર સોમનાથ, દ્વારકા અને ડાંગમાં સ્થપાશે અત્યાધુનિક ‘ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન’
ગાંધીનગર, 29 એપ્રિલ 2026: State-of-the-art ‘Tourist Friendly Police Stations’ to be set up ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળો પર આવતા પ્રવાસીઓની સુરક્ષા, સુવિધા અને સુખદ અનુભવમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ DG & IG કોન્ફરન્સની ભલામણો મુજબ રાજ્યના મહત્વના પ્રવાસન […]


