1. Home
  2. Tag "Girl dies"

અંકલેશ્વરમાં ગણેશોત્સવમાં ડીજેના તાલે નાચી બાળકો પર ટેમ્પો ફરી વળ્યો, બાળકીનું મોત

ડી.જે.ના ટેમ્પાની પાછળ નાચી રહેલા બાળકો પર રિવર્સ આવતો ટેમ્પો ફરી વળ્યો, ડીજે વગાડતા ટેમ્પાની ટક્કરે ત્રણ બાળકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા, બીજા બનાવમાં ડીજેના મોટા અવાજને લીધે આખલો ભડકતા 8 લોકોને અડફેટે લીધા અંકલેશ્વરઃ શહેરમાં આજે ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની મૂર્તિ વાજતે-ગાજતે લાવવામાં આવી રહી હતી. ત્યારે ડીજે વગાડતા ટેમ્પાની પાછળ બાળકો ડીજેના તાલે નાચી […]

રાજકોટમાં પૂરફાટ ઝડપે ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા કોલેજ જતી યુવતીનું મોત

શહેરના હનુમાન મઢીચોક પાસે અકસ્માતનો બન્યો બનાવ, બે યુવતીઓ એક્ટિવા પર કોલેજ જઈ રહી હતી. એક યુવતીને આબાદ બચાવ રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે વધુ એક અકસ્માતના બનાવમાં કોલેજિયન યુવતીનું મોત નિપજ્યું હતું. આજે વહેલી સવારે પૂરફાટ ઝડપે જતા ડમ્પરે એક્ટિવાને હડફેટે લેતા કોલેજે જતી યુવતીનું મોત થયુ હતું. કણસાગરા […]

ગાંધીનગરના કોબા સર્કલ કમલમ્ પાસે હીટ એન્ડ રન, ઈજાગ્રસ્ત યુવતીનું મોત

એક્ટિવા સ્કૂટર સ્લીપ થતાં યુવતી રોડ પર પટકાઈ, રોડ પર પટકાયેલી યુવતીને પાછળ આવી રહેલા વાહને અડફેટે લીધી, અકસ્માત બાદ વાહનચાલક વાહન સાથે જ નાસી ગયો ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર કોબા સર્કલ કમલમ્ નજીક એક અકસ્માત સર્જાયો હતો, એક યુવતી એક્ટિવા લઈને આવી રહી હતી. […]

વડોદરામાં વાઘોડિયા રોડ પર ડમ્પરની અડફેટે સ્કૂટરચાલક યુવતીનું મોત

M S યુનિમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી સ્કૂટરચાલક યુવતીના મોતથી ગમગીની, પોલીસે ડમ્પરચાલકની અટકાયત કરી, અકસ્માત સ્થળે લોકોના ટાળાં એકઠા થયા વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના વાઘોડિયા રોડ પર બન્યો હતો. શહેરના વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા નજીક એક ડમ્પર ચાલકે સ્કૂટરને અડફેટે લેતા  સ્કૂટરચાલક […]

બાવળા સરખેજ હાઈવે પર ટ્રક પાછળ BMW કાર ઘૂંસી જતા યુવતીનું મોત, ત્રણને ઈજા

મોરૈયા બ્રિજ પર ઈંટો ભરેલી ટ્રક પાછળ કાર ઘૂંસી ગઈ રાજકોટના ચાર મિત્રો અમદાવાદ આવી રહ્યા હતા, પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ નેશનલ હાઈવે પર ઓવરસ્પીડને લીધે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે બાવળા-સરખેજ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. મોરૈયા બ્રિજ પર ટ્રક પાછળ બીએમડબલ્યુ કાર ઘૂંસી જતા કારમાં […]

દ્વારકાના ગોમતીઘાટમાં નહાવા પડેલા 7 પ્રવાસી ડૂબ્યા, યુવતીનું મોત

6 પ્રવાસીને બચાવી લેવાયા, દરિયામાં કરંટને લીધે ગોમતી નદીમાં પ્રવાહ વધી ગયો, ઊંટવાળાએ ડૂબતા પ્રવાસીઓને બચાવ્યા દ્વારકાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીમાં નહાવાનું મહાત્મ્ય છે. ઘણા પ્રવાસીઓ ગોમતી ઘાટ પર નહાવા માટે જતા હોય છે. દરમિયાન આજે બપોરે ગોમતી નદીમાં નહાવા ગયેલા 7 પ્રવાસી ડૂબ્યાં હતાં, જેમાં 4 યુવક અને 3 યુવતીનો સમાવેશ થાય છે. […]

અમદાવાદમાં પાલતુ શ્વાને યુવતી અને બાળકી પર હુમલો કર્યો, બાળકીનું મોત

શ્વાને બાળકીને યુવતીના ખોળામાં ખૂંચવીને બચકા ભર્યા પાલતુ શ્વાનને આંટો મરાવવા નિકળેલી અન્ય યુવતી મોબાઈલ ફોનમાં વ્યસ્ત હતી, વિવેકાનંદ પોલીસ સ્ટેશનમાં પાલતુ શ્વાનના માલિકા સામે ફરિયાદ અમદાવાદઃ શહેરમાં ઘણા લોકો શ્વાન પાળતા હોય છે. અને પાલતુ શ્વાનને લઈને તેને વોક કરાવવા નિકળતા હોય છે. ત્યારે ઘણીવાર પાલતુ શ્વાન આક્રમક બનતા હોય છે, આવોજ એક બનાવ […]

જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં પાણી પીતા 9 વર્ષની બાળકીનું મોત

મોરબીના વાઘપુર અને સોખડા ગામની સીમમાં બન્યો બનાવ શ્રમિક પરિવાર વાડીઓ જ રહેતો હતો બાળકીને ઝેરી અસર થતાં ઊલટી થવા લાગી, હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન મોત મોરબીઃ તાલુકાના વાઘપુર અને સોખડાની સીમમાં આવેલી એક વાડીમાં રહેતા શ્રમિક પરિવારની 9 વર્ષની દીકરીએ જીરા છાંટવાની દવાવાળા ગ્લાસમાં પાણી પીધા બાદ ઊલટી થવા લાગી હતી. આથી શ્રમિક પરિવાર […]

અમદાવાદમાં પૂરફાટ ઝડપે રિક્ષાએ અડફેટે લેતા યુવતીનું મોત

અમદાવાદના વસ્ત્રાલ માધવચાર રસ્તા પર બન્યો બનાવ, યુવતી એક્ટિવા લઈને રોડ સાઈડ પર ઊભી હતી, ત્યારે રિક્ષીએ ટક્કર મારી, ઠક્કરબાપા નગરમાં હીટ એન્ડ રન, યુવાનું મોત અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ બે અકસ્માતોના બનાવો બન્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં માધવ ચાર રસ્તા નજીક બન્યો હતો. એક યુવતી […]

અમદાવાદના હેલ્મેટ બ્રિજ પર અજાણ્યા વાહનની અડફેટે એક્ટિવાચાલક યુવતીનું મોત

અમદાવાદઃ શહેરમાં પૂરફાટ ઝડપે વાહનો હંકારાતા હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. શહેરના હેલ્મેટ બ્રિજ પર આજે શુક્રવારે સવારે એક્ટિવા પર જતી એક યુવતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. બ્રિજ પર એક્ટિવા પર સવાર થૂને યુવતી જઈ રહી હતી ત્યારે વાહનચાલક ટક્કર મારીને વાહન સાથે નાસી ગયો હતો. યુવતીને મોઢાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code