વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલની કોઈ અછત નથી: હરદીપ સિંહ પુરી
નવી દિલ્હીઃ વિશ્વમાં ક્રૂડ ઓઇલની કોઈ અછત ન હોવાને લઈને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘પહેલાં ભારત 27 દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદતું હતું, જે હવે વધીને 39 દેશો થઈ ગયું છે. થોડા મહિનાઓ પહેલા અમને આર્જેન્ટિના તરફથી એક કન્સાઇન્મેન્ટ મળ્યું હતું, જે હવે 40 દેશો […]