ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જાહેર સભાના આયોજકો પાસેથી ચાર્જ વસલાશે
મહાપાલિકા વિસ્તાર બહાર લેવાતા ફાયર વિભાગના ચાર્જિસ રદ કરાયા, રાજકીય પક્ષોની જાહેર સભામાં મંડપ કે ડોમની સાઈઝ મુજબ ચાર્જ વસુલાશે, મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં જાહેર સ્થળોએ રાજકીય પક્ષની જાહેર સભા કે કોઈનું બેસણું હશે તો મંડપ કે ડોમની સાઈઝ પ્રમાણે ચાર્જ ચુકવવનો નિર્ણય લેવામાં આવ્યો છે, મ્યુનિની સ્ટેન્ડિંગ કમિટીની […]