1. Home
  2. Tag "goa"

આ છે એવી અદભૂત જગ્યાઓ કે જ્યાં યુવતીઓ એકલી બિંદાસ મોડી રાત સુધી રસ્તાઓ પર ફરી શકે છે

મહિલાઓએ બિંદાસ ફરવું હોય તો ગોવા બેસ્ટ ઓપ્શન આ સાથે જ ગુહાવટી અને શિંલોંગ પણ આ યાદીમાં સમાવેશ પામે છે આ એવા સ્થળો છે જ્યાં કોઈ જાતનો રાતે પમ ભય નથી વસ્તી હોવાના કારણે મહિલાઓ બે ફિકર થઈને રસ્તાઓ પર ફરી શકે છે ફરવા જવાની ઈચ્છા જહેર કરે છે તો પરિવાર સૌ પ્રથમ તેમની સેફ્ટિ […]

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે રાજ્યપાલને સોપ્યું રાજીનામું – નવા સીએમને લઈને સસ્પેન્સ યથાવત

ગોવાના સીએમ પ્રમોદ સાવંતે આપ્યું રાજીનામું નવા સીએમનું નામ હાલ પણ સસ્પેન્સ   ગોવાઃ- તાજેતરમાં વિધાનસભાની ટૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા જેમાં ભાજેપ જંગી જીત મેળવી છે, ચૂંટણી પરિણામોમાં પ્રમોદ સાવંતની પાર્ટી ભારતીય જનતા પાર્ટી 40 સભ્યોની વિધાનસભામાં 20 બેઠકો જીતીને રાજ્યમાં એકમાત્ર સૌથી મોટી શક્તિ તરીકે ઉભરી આવી હતી.ત્યારે હવે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે […]

ચાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મોદીના જાદુ સામે વિપક્ષના એક પણ મુદ્દા ના ચાલ્યાં

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં ફરીથી ભાજપની સરકાર બની રહી છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. પાંચેય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ટોચના નેતાઓએ વિશાળ જનસભા સંબોધવા સાથે રેલીઓ યોજી હતી. તેમજ પ્રજાને કેન્દ્ર સરકારની વિવિધ […]

ગોવા વિધાનસભા ચૂંટણીઃ 40 બેઠકો ઉપર 301 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં સીલ થતાં

મુંબઈઃ ગોવામાં વિધાનસભાની 40 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલુ થયું હતું. વિધાનસભાની 40 બેઠકો ઉપર 301 ઉમેદવારો ચૂંટણીંજગમાં ઉતર્યાં છે. ગોવામાં લગભગ 11 લાખથી વધારે મતદારો 301 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. ગોવામાં વિધાનસભાની 40 બેઠકો માટે મતદાન શરૂ થતાની સાથે જ સવારથી મતદાન કેન્દ્રો ઉપર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. ગોવામાં 40 બેઠકો ઉપર […]

શિયાળાની ઋતુમાં પણ ભારતની આ જગ્યાઓ પર માણી શકાય છે ઉનાળાની મજા

ભારતની ઘણી જગ્યાઓ છે ગરમ શિયાળામાં પણ ગરમીનો માણી શકાય છે આનંદ આ જગ્યાની લઇ શકો છો મુલાકાત હિમવર્ષાવાળા વિસ્તારોમાં ફરવાની એક અલગ જ મજા હોય છે, પરંતુ શિયાળાની ઋતુમાં ઘણીવાર આ સ્થળોની મુલાકાત લેવાની મનાઈ હોય છે. એવામાં ફરવા માટે ગરમ જગ્યાએ જવાનું બેસ્ટ રહે છે.ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં શિયાળામાં પણ ગરમીનો […]

પંજાબ બાદ હવે ગોવા ચૂંટણીમાં AAPએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો

મુંબઈઃ ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવા સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તમામ રાજ્યોની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં તાજેતરમાં પંજાબમાં જો આમ આદમી પાર્ટી જીતશે તો સાંસદ ભગવંત માનને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો હતો. હવે ગોવામાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવામાં આવ્યો છે. ગોવામાં અમિત પાલેકરને […]

ફરવા માટે ભારતીય લોકોની પહેલી પસંદ બન્યું ગોવા,બીજા નંબર પર મનાલી – સર્વે

ફરવા માટે ભારતીય લોકોની પહેલી પસંદ બન્યું ગોવા બીજા નંબર પર મનાલી સર્વેમાં સામે આવી વાત ભારતીય લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરવાને બદલે તેમના દેશના કોઈપણ સારા પર્યટન સ્થળોએ જવાનું પસંદ કરે છે. ગોવા ભારતીય પ્રવાસીઓ માટે સૌથી વધુ પસંદગીનું પર્યટન સ્થળ બન્યું છે. જ્યારે મનાલી આ મામલે બીજા નંબરે છે. OYO Travelopedia ના સર્વેમાં આ […]

ગોવામાં CM કેજરીવાલે કરી જાહેરાત, નોકરી નહીં મળે તો યુવાનોને આપશે બેરોજગારી ભથ્થું

ગોવામાં ચૂંટણી પહેલા આપનો પ્રચાર શરૂ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કરી મોટી જાહેરાત નોકરી નહીં મળે તો AAP બેરોજગારી ભથ્થું આપશે નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો આ વખતે જીત માટે કોઇ કસર છોડવા માંગતા નથી. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રચાર માટે દિલ્હીના સીએમ અરવિંદ […]

થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે અમદાવાદીઓ ઉદેપુર, ગોવા, અને માઉન્ટ આબુ ઉપડી ગયા

અમદાવાદઃ નૂતન વર્ષ 2022નું આગમન અને 2021ના વર્ષની વિદાયને હવે એક-બે દિવસ બાકી રહ્યા છે, ત્યારે થર્ટી ફર્સ્ટની ઊજવણી કરવા માટે શહેરીજનો ઉદેપુર, ગોવા, માઉન્ટ આબુ સહિતના પ્રવાસન સ્થળોએ ઉપડી ગયા છે. જ્યારે તમામ રાજ્યના તમામ મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુ 11 વાગ્યાથી લાગુ થઇ જતો હોવાથી અને પાર્ટી માટે પરવાનગી ના હોવાથી સિટીના મોટા ઓયોજકોએ […]

ગોવા મુક્તિ દિવસની ઉજવણી: પીએમ મોદીએ કહ્યું – આજે તમારો જોશ ગોવાની હવામાં મુક્તિના ગૌરવને વધારી રહ્યો છે

ગોવા મુક્તિ દિવસની ઉજવણી પીએમ મોદીએ સેલ પરેડ અને ફ્લાઇપાસ્ટમાં લીધો ભાગ પણજીના આઝાદ મેદાનમાં શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્વાંજલિ આપી અનેક વિકાસ યોજનાઓનું ઉદ્વાટન કર્યું નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે ગોવાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે પણજીમાં મીરામાર બીચ પર ગોવા લિબરેશન ડેના અવસર પર આયોજીત સેલ પરેડ અને ફ્લાઇપાસ્ટમાં ભાગ લીધો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code