ગોધરામાં રહેણાંકના મકાનમાં આગ લાગતા એક જ પરિવારના ચારના મોત
રાત્રે સૂતેલો દોશી પરિવાર સવારે જાગી ન શક્યો, દોશી પરિવાર પૂત્રની સગાઈ માટે સવારે વાપી જવાનો હતો, દોશી પરિવારની સગાઈની ખુશી માતમમાં ફેરવાઈ ગોધરાઃ પંચમહાલના ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રીનગર વિસ્તારમાં આજે વહેલી સવારે એક મકાનમાં લાગેલી ભીષણ આગે પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા હતા, અત્યંત હૃદયદ્રાવક અને કંપાવી દેનારી ઘટનામાં જ્યાં ‘શરણાઈ’ના […]


