ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નિરજ ચોપડા બનશે ગુજરાતના મહેમાન
દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેજલ જીતીને ભારતનું નામ રોશન કરનારા ગોલ્ડન બોય નિરજ ચોપડા આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવશે. તેમજ વિદ્યાર્થી સાથે સંતુલિત આહાર, ફિટનેસ, સ્પોર્ટ્સ જેવા વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન પર […]


