1. Home
  2. Tag "Gold"

તમિલનાડુમાં ITના દરોડામાં કુબેરનો ખજાનો મળ્યો, રૂ. 163 કરોડની રોકડ અને 100 કિલો સોનુ પકડાયું

બેંગ્લોરઃ દક્ષિણ બારતના તમિલનાડુમાં વુરૂદુનગરમાં આવકવેરા વિભાગે ઉદ્યોગપતિના ઘરે પાડેલા દરોડામાં કુબેરનો ખાનો મળી આવ્યો હતો. આવકવેરા વિભાગના દરોડામાં રોકડ રુ. 163 કરોડ અને 100 કિલો સોનુ મળી આવતા આવકવેરા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઉદ્યોગપતિ રાજકીય નેતાઓ અને માફિયાઓ સાથે સંબંધ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર તમિલનાડુમાં સરકારી કોન્ટ્રકાટ મેળવતા જાણીતા […]

કેરળના કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક કિલોથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું

કસ્ટમે કેરળમાંથી એક કિલો સોનું જપ્ત કર્યું કોચીન એરપોર્ટ પરથી 48 લાખ રૂપિયાનું સોનું જપ્ત કસ્ટમ કરી રહી છે આ કેસની તપાસ તિરુવનન્તપુરમ:કેરળમાં કસ્ટમ વિભાગને મોટી સફળતા મળી છે. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સે રૂ. 48 લાખની કિંમતનું 1.005 કિલો સોનું જપ્ત કર્યું છે. કેસની તપાસ શરુ  કસ્ટમ્સે જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે. […]

ભારતની મહિલાઓ પાસે વિશ્વની ટોપની પાંચ બેકોના રિઝર્વ ગોલ્ડ કરતા પણ વધારે સોનુ

વિશ્વમાં સોનાને કિંમતી ધાતુ માનવામાં આવે છે એટલું જ નહીં દુનિયાના વિવિધ દેશોના પેટાળમાંથી સોનુ મળી આવે છે. આ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. જો કે, ચીનમાં સૌથી વધુ સોનાનું ખનન થાય છે.સોનાની શોધ લગભગ 5,000 વર્ષ થઈ હતી. વૈજ્ઞાનિકો અને ઈતિહાસકારોના મતે, સોનું એ પૃથ્વી પર શોધાયેલી સૌથી જૂની ધાતુઓમાંની એક છે. સમગ્ર […]

સરળ હપ્તેથી સસ્તા ભાવે સોનુ ખરીદવું હોય તો જાણીલો સરકારની ‘સોવરિન ગોલ્ડ બોન્ડ’ સ્કીમ વિશે – આગામી અઠવાડિયામાં મેળવી શકશો લાભ

  દિલ્હીઃ જો તમે પણ સસ્તુ સોનુ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ માટે તમને આવતા અઠવાડિયા સારી તક સાપડી રહી છએ સરકાર સોનુ ખરીદી કરવા માંગતા લોકો માટે ખાસ સ્કિમ લઈને આવી ગચઈ છે તો ચાલો જાણીએ શું છે આ સ્કિમ જે હેઠળ તમને સસ્તા ભાવે સોનુ મળી જાય છે.એટલે કે હવે સસ્તું […]

તમિલનાડુઃ દરિયો અને દરિયાકાંઠા પાસેથી રૂ. 20.21 કરોડનું 32 કિલો સોનું ઝડપાયું, શ્રીલંકાથી લવાયું હતું

બેંગ્લોરઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), મંડપમ અને રામનાદ કસ્ટમની મદદથી સંયુક્ત ઓપરેશનમાં પ્રિવેન્ટિવ ડિવિઝનની બે ફિશિંગ બોટને અટકાવી 20.21 કરોડ રૂપિયાની કિંમતનું 32.869 કિલો વિદેશી મૂળનું સોનું જપ્ત કર્યું કરાયું હતું. કરોડો રૂપિયાનું સોનુ તસ્કરી કરીને શ્રીલંકાથી દરિયાકાંઠના માર્ગે ભારતમાં કરવામાં આવ્યું હતું. ડીઆરઆઈ, ચેન્નાઈને ચોક્કસ બાતમી મળી હતી […]

ઉત્તરપ્રદેશઃ વારાણસી એરપોર્ટના ટોયલેટમાંથી સોનાના 16 બિસ્કીટ મળ્યાં

બિસ્કીટની કિંમત રૂ. એક કરોડથી વધારે શારજહાંથી ફ્લાઈટ આવ્યા બાદ બિસ્કીટ મળ્યાં સોનાના 16 બિસ્કીટ મળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યાં લખનૌઃ વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોયલેટમાંથી સોનાના એક-બે નહીં 16 જેટલા સોનાના બિસ્કીટ મળી આવતા કસ્ટમના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. કસ્ટમ વિભાગે જપ્ત કરેલા સોનાના બિસ્કીટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ રૂ. 1.125 કરોડ હોવાનું […]

દેશમાં રૂ. બે હજારની નોટ ચલણમાં દુર કરવાના નિર્ણયની સોનાના ભાવ ઉપર પડી અસર

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગ્રાહકોના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. હાલના દિવસોમાં, બુલિયન માર્કેટમાં સોનું તેના ઉચ્ચ સ્તરના દર કરતાં લગભગ રૂ. 1,100 સસ્તું વેચાઈ રહ્યું છે. જો તમારા ઘરે લગ્ન છે, તો તમે સોનું ખરીદીને જલ્દી ઘરે લાવી […]

સોના ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો,તો તે પહેલા જાણી લો આજનો ભાવ

સોના ચાંદીના ભાવમાં ઘટાડો ખરીદવા માટે સરસ સમય દિલ્હી:સોનું અને ચાંદી ખરીદવા જઈ રહેલા વ્યક્તિઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. માર્કેટ એક્સપર્ટ તરફથી મળતી જાણકારી અનુસાર આજે એટલે કે 14 મેના રોજ દેશમાં 24 કેરેટ સોનાની કિંમત ઘટીને 61,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત (આજે સોનાની […]

સોનાની કિંમતના વધારા વચ્ચે માગમાં 17 ટકાનો ઘટાડો, રિસાયકલ સોનાની માગ વધી

નવી દિલ્હીઃ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સોનાની માંગ 17 ટકા ઘટીને 112.5 ટન થઈ હતી, કારણ કે ભાવની અસ્થિરતાને કારણે વપરાશ અને ઊંચા ભાવને અસર થઈ હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં તે 135.5 ટન હતું. કાઉન્સિલે કહ્યું કે આ વર્ષ દરમિયાન માંગમાં ઘટાડો થવાની સંભાવના છે. બીજી તરફ રિસાયકલ સોનાની માંગ […]

ચૂંટણીપંચની કાર્યવાહી: કર્ણાટકમાં રૂ. 102 કરોડની રોકડ સહિત 292 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે તા. 10 મેના રોજ મતદાન યોજાવાનું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા હાલ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં આદર્શ આચાર સંહિતા (MCC) ના ઉલ્લંઘન સાથે સંકળાયેલા કેસોમાં 50 ટકાથી વધુ આરોપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code