સોનાના ભાવમાં સતત ઘટાડો – છેલ્લા 4 દિવસોમાં 2 હજાર સુધી ઘટ્યા ભાવ
સોનાના ભાવમાં સતત ઘટાડો છેલ્લા 4 દિવસમાં 2 હજાર ભાવ તૂટ્યા દિલ્હીઃ-વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતમાં ઘટાડો થવાને કારણે આજે ભારતીય બજારોમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ પર સોનાનો વાયદો 0.56 ટકા તૂટીને 47549 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.સતત ચતોથાસદિવસે આ ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસમાં, વૈશ્વિક દરોમાં ઘટાડો અને […]


