ગોંડલ માર્કેટ યાર્ડમાં ઉનાળાના પ્રારંભે જ કેસર કેરીનું આગમન
યાર્ડમાં પ્રથમ દિવસે કેસર કેરીના 22 બોક્સની આવક કેસર કેરીના 10 કિલો બોક્સના ભાવ 2500થી 3100 બોલાયા રત્નાગિરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 5500/- બોલાયો રાજકોટઃ ઉનાળામાં ગરમીમાં વધારો થવાની સાથે જ ગોંડલના માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોકસની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ […]