1. Home
  2. Tag "Gondal Marketing Yard"

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉંના 40.000થી વધુ કટ્ટાની આવકથી ઊભરાયું

બીજા જાહેરાત ન થયા ત્યાં સુધી ઘઉંની આવક બંધ કરાઈ લોકવન ઘઉંની હરાજીમાં 20 કિલોના ભાવ 490થી 552 રૂપિયા સુધી બોલાયા ટુકડા ઘઉંના ભાવ 416થી 671 રૂપિયા સુધી પહોંચ્યા રાજકોટઃ સૌરાષ્ટ્રમાં કૃષિપાકની આવકમાં ગોંડલ માર્કેટ યાર્ડ મોખરે રહેતુ હોય છે. હાલ ગોંડલ યાર્ડમાં ઘઉંની બમ્પર આવક થઈ રહી છે. જેમાં ગઈકાલે યાર્ડમાં લોકવન અને ટુકડા […]

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણા અને ધાણીની ખરીદી શરૂ

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ ખાતે ધાણા-ધાણીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખરીદી શરૂ થતાની સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો શિયાળુ પાક વેચવા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા. અંદાજ મુજબ, ધાણા-ધાણીની આશરે 2 લાખ ગુણીની ગોંડલ માર્કેટિંગ ખાતે થઈ છે. શિયાળાની સિઝન પૂર્ણ થતા જ શિયાળુ પાક તૈયાર થઈ ગયા છે અને શિયાળા પાકની […]

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આગ લાગતા 2500 જેટલી મરચાની ભારી બળીને ખાક, ખેડુતોને નુકશાન

ગોંડલઃ ગુજરાતના સૌથી મોટા ગણાતા ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારીમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. બપોરના સમયે અચાનક જ આગ ભભૂકી ઉઠતા અફડા-તફડી મચી ગઈ હતી. આ આગમાં અનેક મરચાની ભારીઓ બળીને ખાક થઈ ગઈ હતી. એકાએક આગ ભભૂક્તા ત્યાં રહેલા ખેડૂતોમાં પણ નાશ ભાગ મચી હતી. આ મરચાના પટમાં આ આગ લાગી હતી. સ્થાનિક […]

રાજકોટ: ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની જોરદાર આવક થઈ,વાહનોની અંદાજે 7 થી 8 કી.મી સુધીની લાંબી લાઈનો જોવા મળી

રાજકોટ: ગુજરાતના મોટા માર્કેટીંગ યાર્ડમાંનું એક ગણવામાં આવતું અને સૌરાષ્ટ્રનું અગ્રીમ ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ઇતિહાસમાં સૌ પ્રથમવાર રેકોર્ડ બ્રેક મગફળીની આવક થઈ છે. મબલખ પાકથી આ વર્ષે ખેડૂતોએ ગોંડલ યાર્ડને ભરચક ભરી દીધું હતું. મગફળીની ભરપૂર આવકથી યાર્ડની બહાર બંને બાજુ 3000થી 3500 જેટલા વાહનોની અંદાજે 7 થી 8 કી.મી સુધીની લાંબી લાઈનો જોવા મળી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code