1. Home
  2. Tag "Google"

અમેરિકાના 38 રાજ્યોએ આ મુદ્દે ગૂગલ સામે કર્યો કેસ

અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો ગૂગલે ઑનલાઇન માર્કેટમાં મોનોપોલી સર્જી હોવાનો આ રાજ્યોએ લગાવ્યો આરોપ આ સંયુક્ત અરજીની સુનાવણી વોશિંગ્ટનની કોર્ટમાં થશે વોશિંગ્ટન: અમેરિકાના 38 રાજ્યોએ ગૂગલ સામે ગંભીર આરોપ લગાવીને કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ફેસબૂક સાથે મળીને ગૂગલે ઑનલાઇન જાહેરાતોના માર્કેટમાં મોનોપોલી સર્જી હોવાનો આરોપ આ […]

તો બંધ થઇ શકે છે તમારું GMAIL એકાઉન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

જીમેલ યૂઝર્સ માટે મહત્વના સમાચાર ગૂગલની નવી પોલિસી અનુસાર તમારે નિયમિતપણે જીમેલ અને સંલગ્ન સેવાઓનો ઉપયોગ કરવો પડશે અન્યથા આપના તમામ ઇનએક્ટિવ એકાઉન્ટ 1 જૂન, 2021થી બંધ થઇ જશે કેલિફોર્નિયા: જીમેલ યૂઝર્સ માટે મહત્વના સમાચાર છે. તમારું જીમેલ એકાઉન્ટ બંધ થઇ શકે છે. જો તમારે જીમેલ ઉપરાંત ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટો જેવી સેવાઓનો ઉપયોગ […]

ગૂગલને ઝટકો: US જસ્ટિસ ડિપાર્ટમેન્ટએ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગૂગલ પર કર્યો કેસ

ગૂગલને લાગ્યો જોરદારનો ઝટકો નિયમોના ઉલ્લંઘનનો મામલો યુ.એસ. જસ્ટિસ ડિપાર્ટમેન્ટએ દાખલ કર્યો કેસ નવી દિલ્લી: અમેરિકી સરકારે દિગ્ગજ આઇટી કંપની ગૂગલને મોટો ઝટકો આપ્યો છે. યુ.એસ. ન્યાય વિભાગે ગૂગલ સામે કેસ દાખલ કર્યો છે. જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ગૂગલ ઓનલાઇન સર્ચમાં પોતાના વર્ચસ્વને સ્પર્ધા અને ગ્રાહક હિતોને નુકસાન પહોંચાડવા માટે દુરૂપયોગ કરી રહ્યું […]

ગૂગલે ઇમેઇલ સર્વિસ Gmailના લોગોમાં કર્યો મોટો બદલાવ

Gmail ના લોગોમાં થયો ફેરફાર લૂક થયો કલરફૂલ અને મોર્ડન લોગોમાંથી ગાયબ થયું ઇનવેલપ મુંબઈ: ગૂગલે ઇમેઇલ સર્વિસ Gmail ના લોગોમાં મોટો ફેરફાર કર્યો છે.અને તેમાં દેખાતા આઇકોનિક ઇનવેલપને હટાવી દેવામાં આવ્યો છે. હવે Gmail યુઝર્સને Gmail ના લોગોમાં ફક્ત M શબ્દ દેખાશે, જે લાલ, વાદળી, લીલો અને પીળો જેવા ટ્રેડમાર્ક કલરમાં છે. ટૂંક સમયમાં […]

ગૂગલે ખાસ પ્રકારનું ‘ડૂડલ’ બનાવી કોરોના વોરિયર્સનું સમ્માન કર્યું

કોરોનાકાળમાં ગૂગલના કોરોના વોરિસર્યને સલામ ગૂગલે કોરોના યોદ્ધાઓને સમ્માનિતલ કર્યા ગૂગલ ખાસ ડૂડલ બનાવીને અનેક રીતે શુભેચ્છાઓ પાઠવે છે ગૂલગ તરફથી બનાવવામાં આવતું ખાસ પ્રકારનું ‘ડૂડલ’ વિશ્વભરમાં ખુબ જ જાણીતુ છે, ગૂગલ દ્વારા હંમેશાથી કોઈ ખાસ દિવસ પર કોઈ ખાસ પ્રસંગે આ પ્રકારે ડૂડલ બનાવવામાં આવે છે, અને લોકોને જાગૃત કરવામાં આવે છે, ત્યારે આજે […]

ગૂગલ લાવી રહ્યું છે નવુ ફીચર, ફોન કોલ્સથી થતા ફ્રોડથી બચવામાં કરશે મદદ

ગૂગલ લાવી રહ્યું છે Truecaller જેવું ફીચર ફેક બિઝનેસ કોલથી મળશે મુક્તિ ગૂગલના ફોન એપમાં હશે આ સુવિધા મુંબઈ: ગૂગલે એન્ડ્રોઇડ ડિવાઇસ યુઝર્સ માટે વેરિફાઇડ કોલ્સ ફીચરની જાહેરાત કરી છે. આ ફીચર ટ્રુકોલર જેવી જ છે, જે યુઝર્સને ફોન કોલ્સ દ્વારા થતા ફ્રોડથી બચાવવામાં મદદ કરશે. આ નવા ફીચરથી યુઝર્સ વાસ્તવિક બિઝનેસ નંબર ચકાસી શકશે. […]

ભારતના દરેક વિસ્તારમાં પૂરની હવે થશે આગોતરી જાણ, ગૂગલે ફ્લડ એલર્ટ સિસ્ટમ કરી સક્રિય

ગૂગલે તેની ફ્લડ એલર્ટ સિસ્ટમ સમગ્ર ભારતમાં કાર્યરત કરી AI અને મશીન લર્નિંગ ટેક્નોલોજીથી પૂરની આગોતરી જાણ કરશે ગૂગલે વર્ષ 2018માં પટણાના પૂર સંભવિત વિસ્તારોમાં આ સેવા શરૂ કરી હતી વિશ્વના અનેક દેશોમાં વારંવાર કુદરતી હોનારત સર્જાતી હોય છે તેમાં પૂર પણ આવતા હોય છે પરંતુ જો પૂર વિશે આગોતરી જાણ થઇ જાય તો મોટી […]

જીમેઇલની સર્વિસ ઠપ: જીમેઇલ હેક થયું હોવાની આશંકા, દુનિયાભરમાં છે કરોડો યૂઝર્સ

ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલની સર્વિસ આજે સવારથી ખોરવાઇ સર્વિસ ખોરવાતા જીમેઇલ હેક થયું હોવાની શક્યતા બની વધુ પ્રબળ ગૂગલે સત્તાવાર ગૂગલ એપ પેજ પર પણ આ વાત સ્વીકારી ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલ હેક થયું હોવાની આશંકા છે. ગૂગલની ઇ-મેઇલ સર્વિસ જીમેઇલની સર્વિસ વૈશ્વિક સ્તરે ખોરવાઇ છે. તેથી હેકિંગ થયું હોવાની શક્યતા વધુ પ્રબળ બની છે. […]

લોકડાઉનમાં Duo અને Meet નો વપરાશ વધ્યો- ગૂગલ લોકપ્રિય બનેલી બન્ને એપને મર્જ કરવાની તૈયારીમાં

Duo અને Meetમે ગૂગલ કરી શકે છે મર્જ લોકડાઉન દરમિયાન બન્ને એપ ખુબ લોકપ્રિય બની ગૂગલ મીટ 30 સપ્ટેમ્બર સુધી મફ્ત સેવા આપશે ત્યાર બાદ તેને જીમેઈલ સાથે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે G Suite ના મુખ્યા હાવિયર સોલટેરો દ્વારા લેવામાં આવ્યો હતો આ નિર્ણય આ માટે મે મહિનામાં કરવામાં આવ્યું હતું એલાન સમગ્ર દેશમાં કોરોના મહામારીને […]

ચીનને ઝટકો! ગૂગલ એ ચીનની 2500થી વધુ યૂટ્યુબ ચેનલ્સ હટાવી

હવે ચીનને લાગશે મોટો ઝટકો Googleએ લીધો આ મોટો નિર્ણય ગૂગલ એ ચીનની 2500 યૂટ્યુબ ચેનલ્સ હટાવી કોરોના મહામારીનું ઉદ્દભવ સ્થાન મનાતા ચીનનો અત્યારે અનેક દેશ વિરોધ કરી રહ્યા છે. અનેક દેશો ચીન વિરુદ્વ અનેક પગલાં પણ લઇ રહ્યા છે. લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ ભારતે પણ ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code