આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી,ગૂગલે પણ આ દિવસે બનાવ્યું ખાસ ડૂડલ
આજે સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં ગૂગલે પણ આ પ્રસંગે ડૂડલ બનાવ્યું છે.Google Doodle એ વેલેન્ટાઇન ડે 2023 ને પાણીના ટીપાં દર્શાવતા આકર્ષક એનિમેટેડ ગ્રાફિક્સ સાથે ડૂડલ બનાવ્યું છે.ડૂડલમાં બે ઉદાસ પાણીના ટીપાને દૂર સુધી પડતા દર્શાવાયા છે.તે પછી તે બંને ટીપાં એકસાથે ખુશ દિવસ બનાવે છે. ગૂગલ ડૂડલે તેના […]


