1. Home
  2. Tag "Government Employee"

અસમમાં હવે બીજા લગ્ન કરનાર સરકારી કર્મચારી નોકરી ગુમાવશે, સરકારે 58 વર્ષ જૂનો નિયમ લાગુ કર્યો

નવી દિલ્હીઃ આસામ સરકારે 58 વર્ષ પહેલાંનો એક રસપ્રદ કાયદો તાત્કાલિક અસરથી અમલમાં મૂક્યો છે, જેમાં સરકારી કર્મચારીઓના તેમના જીવનસાથી જીવિત હોય ત્યારે તેમના બીજા લગ્ન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કાયદો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.  તેમજ ચેતવણી આપવામાં આવી છે કે, આ નિયમનું પાલન ન કરનારા સરકારી કર્મચારીઓ સામે માત્ર શિસ્તભંગ જ […]

ગાંધીનગરમાં સરકારી કર્મચારી માટે સાત માળના 1400 ક્વાટર્સ બનાવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં રાજ્યભરના વહિવટ માટે અનેક સરકારી કચેરીઓ આવેલી છે. તેથી સરકારી કર્મચારીઓની સંખ્યા પણ ઘણી મોટી છે. સરકારી કર્મચારીઓને સરકાર દ્વારા ક્વાટર્સ ફાળવવામાં આવે છે. પણ એમાં લાંબુ વેઈટિંગલિસ્ટ છે. આથી કર્મચારીઓમાં નવા ક્વાટર્સ બનાવવાની માગ ઊઠી હતી. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓના રહેણાંક માટે 1400 નવા આવાસો રૂપિયા 315 […]

ISIની મહિલા એજન્ટે રાજસ્થાનમાં એક સરકારી કર્મચારીને હનીટ્રેપમાં ફસાવ્યોઃ આર્મીની મહત્વની માહિતી મેળવી

દિલ્હીઃ પાકિસ્તાનની જાસુસી એજન્સી આઈએસઆઈ પોતાના જાસુસો મારફતે ભારતીય આર્મીની જાસુસી કરાવતા હોવાનું અવાર-નવાર સામે આવ્યું છે. હવે જાસુસી માટે આઈએસઆઈ મહિલાઓને ઉપયોગ કરતા થઈ ગયા હતા. આઈએસઆઈની મહિલા એજન્ટે  રાજસ્થાનના જયપુરમાં રેલવે પોસ્ટ સર્વિસના કાર્યાલયમાં ફરજ બજાવતા કર્મચારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તેમજ તેના મારફતે ભારતીય આર્મીની જાસુસી કરાવી હોવાનું સામે આવ્યું છે. ભારતીય સેનાના […]

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર! DA 31 ટકા થશે, વધુ 3 ટકાનો વધારો થશે

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર કેન્દ્રીય કર્મચારીઓનું DA 31 ટકા વધશે વધુ 3 ટકાનો વધારો થશે નવી દિલ્હી: કેન્દ્રના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. આગામી દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધુ 3 ટકાનો વધારો થશે. આ હવે CONFIRM થઇ ચૂક્યું છે. આ વર્ષના અંત સુધી મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે અને કુલ મોંઘવારી ભથ્થુ વધીને […]

સરકારી કર્મચારીનું કોરોનાને લીધે મૃત્યુ થાય તો તેના વારસદારોને 25 લાખની સહાય આપવા માગ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા આવશ્યક સેવાના ભાગરૂપે બજાવેલી ફરજના કિસ્સામાં સરકારી કર્મચારીનું કોરોનાથી અવસાન થાય તો 25 લાખની સહાય ચૂકવવાનો ઠરાવ કર્યો છે ત્યારે સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા ફરજ દરમિયાન કોઇપણ વિભાગના અધિકારી- કર્મચારીનું કોરોના સંક્રમણથી અવસાનના કિસ્સામાં 25 લાખની સહાય ચૂકવવા મુખ્ય સચિવને પત્ર લખાયો છે. ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશનના ખજાનચી ભાગ્યેશ પટેલે લખેલા […]

મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓ માટે ડ્રેસ કોડ જાહેર કરાયો, જીન્સ અને ટી-શર્ટ પહેરી કર્મચારીઓ નહીં આવી શકે ઓફિસ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે. જે અનુસાર હવે સરકારી કર્મચારી ઓફિસમાં ટી-શર્ટ અને જીન્સ પહેરીને જઈ શકશે નહીં. ટલું જ નહીં આ ઉપરાંત ખાદીને પ્રોત્સાહન મળી રહે તે માટે દર શુક્રવારે ખાદીના વસ્ત્રો પહેવા પણ સલાહ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર્ર સરકારના નિર્દેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code