1. Home
  2. Tag "government hospitals"

અમદાવાની સિવિલ હોસ્પિટલ સહિત સરકારી હોસ્પિટલોમાં તબીબોની 13 ટકા ઘટ

સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોના 1082 મહેકમ સામે 1038 ડોક્ટર જ છે હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ પણ અપુરતો સિવિલ-સોલા સિવિલમાં એકેય સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર નથી અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલો સહિત રાજ્યભરની સરકારી હોસ્પિટલોમાં તબીબોની 13 ટકા ઘટ છે. સરકારે જાહેર કરેલા કેગના રિપોર્ટ પ્રમાણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર, સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સીએચસી સેન્ટર, પીએચસી સેન્ટર મંજૂર […]

મહારાષ્ટ્રઃ GBSનાં પ્રકોપ વચ્ચે સરકારી હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા કરવાનો સરકારનો નિર્દેશ

મુંબઈઃ ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS)નાં પ્રકોપ વચ્ચે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વહીવટીતંત્રને દર્દીઓની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં વિશેષ વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. સાપ્તાહિક કેબિનેટ બેઠકમાં જાહેર આરોગ્ય વિભાગે આપવામાં આવેલી રજૂઆત દરમિયાન, તેમણે GBS સંબંધિત વર્તમાન ગ્રાઉન્ડ લેવલની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે GBS દર્દીઓની સારવાર કરવામાં આવી રહી […]

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ કોલકાત્તાના દુષ્કર્મ-હત્યાના વિરોધમાં પાડી હડતાળ

અમદાવાદઃ કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધમાં દેશભરમાં સરકારી હોસ્પિટલોના તબીબોએ ભારે વિરોધ કરીને હડતાળ પાડી હતી ત્યારે ગુજરાતમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળ પાડીને દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને કડક સજા આપવા અને આ બનાવની તટસ્થ તપાસ કરવાની માગ કરી હતી. તબીબો હડતાળ પર જતાં દર્દીઓને હાલાકી વેઠવી […]

ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં દવાની અછતથી દર્દીઓ પરેશાન, ફાર્માસ્ટિટ મંડળે કરી રજુઆત

અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં દવાની અછતને લીધે  દર્દીઓ પરેશાન બની રહ્યા છે. હોસ્પિટલમાં તબીબો દવાનો સ્ટોક ન હોવાથી દર્દીઓને બહારથી દવાઓ લાવવાનું કહી રહ્યા છે. મહિનોઓની દવાની અછત હોવાનું સરકારી હોસ્પિટલના સૂત્રો કહી રહ્યા છે. ત્યારે આ મામલે ફાર્માસ્ટિટ મંડળે રાજ્યના આરોગ્ય મંત્રીને રજુઆત કરીને વહેલી તકે આ સમસ્યા હલ કરવાની માગણી કરી છે. […]

સરકારી હોસ્પિટલ્સમાં ઉપલબ્ધ આધુનિક ઉપકરણો બીમારીના સચોટ નિદાનમાં કારગત સાબિત થઇ રહ્યાં છે : આરોગ્યમંત્રી

અમદાવાદઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલમાં નવીન MRI મશીનનું લોકાર્પણ કર્યું હતુ. રાજ્ય સરકાર દ્વારા રૂ. 9.34 કરોડના ખર્ચે વસાવવામાં આવેલ અત્યાધુનિક MRI મશીન દર્દીઓની સુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વ્યક્ત કર્યો હતો. આરોગ્યમંત્રીએ દ્રઢતા પૂર્વક કહ્યું કે , રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં રાજ્ય સરકાર દ્વારા […]

સરકારી હોસ્પિટલોમાં રવિવાર સિવાય હવે દરરોજ સાંજે 8 વાગ્યા સુધી OPDમાં સારવાર અપાશે

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ વધુ સારી રીતે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે આઠ કલાક સુધી ઓ.પી.ડી દ્વારા સારવાર પૂરી પાડવાનો રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં […]

સરકારી હોસ્પિટલોમાં 1280 જગ્યા ખાલી, 2000 MBBS થયાં પણ ઈન્ટરશીપ માટે હાજર થતા નથી

અમદાવાદઃ રાજ્યમાં  તબીબી કોલેજોમાં ભણીને એમબીબીએસ થયેલા ડોક્ટરો માટે 3 વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં તબીબી ફરજ બજાવવાની જોગવાઇ છે, જે એમબીબીએસ ડોક્ટર તબીબી ફરજ બજાવવા ન માગતા હોય તેમણે રૂ. 10 લાખની રકમનો બોન્ડ રાજય સરકારમાં જમા કરાવવાનો હોય છે. રાજ્યમાં 1280 ખાલી જગ્યા સામે 2 હજાર જેટલા એમબીબીએસ ડોકટરો ચાલુ વર્ષે ફરજ માટે તૈયાર […]

ગુજરાતમાં સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની 1300થી વધુ જગ્યા ખાલી

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો તેમજ તાલુકા અને જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં તબીબોની અછત છે.જેમાં સરકારી હોસ્પિટલોમાં સ્પેશિયાલિસ્ટ તબીબો નહીં હોવાથી દર્દીઓને ના છૂટકે ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. ગુજરાત સહિત દેશમાં સરકારી હોસ્પિટલોમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની મોટી ઘટ છે. જેમાં સરકારી હોસ્પિટલમાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોની 99 ટકા જેટલી અછત હોવાનું […]

GTUના મેકેનિકલ એન્જિનિયરિંગના અધ્યાપકો સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનનું મોનિટરિંગ કરશે

અણદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો રાજ્યની 14 જેટલી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના વપરાશ અંગે મોનિટરિંગ કરશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અનુરોધ પર જીટીયુની 40 જેટલી મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની ફેકલ્ટી હોસ્પિટલમાં સહયોગ આપશે. જીટીયુ અને રાજ્ય સરકારના ઉચ્ચ સત્તાવાળાઓ વચ્ચે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના યોગ્ય વપરાશ તેમજ મોનિટરિંગ બાબતે વિચાર વિમર્શ કરાયો હતો. જીટીયુના મિકિનિકલ ડિપાર્ટમેન્ટની સીનિયર ફેકલ્ટીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code