1. Home
  2. Tag "Government of India"

ભારત સરકારના યુટ્યુબ પર ખોટી માહિતી ફેલાવવા પર વ્યાપક પ્રહાર

40થી વધુ ફેક્ટ-ચેકની શ્રેણીમાં, PIB ફેક્ટ ચેક યુનિટ (FCU) એ ભારતમાં ખોટી માહિતી ફેલાવતી ત્રણ YouTube ચેનલોનો પર્દાફાશ કર્યો હતો. આ YouTube ચેનલોના લગભગ 33 લાખ સબ્સ્ક્રાઇબર્સ હતા અને તેમના વીડિયો, જેમાંથી લગભગ તમામ ખોટા હોવાનું જણાયું હતું, તેને 30 કરોડથી વધુ વખત જોવામાં આવ્યું હતું. આ પ્રથમ વખત છે જ્યારે PIB એ સમગ્ર યુટ્યુબ […]

ભારતમાં એસિડના ઓનલાઈન વેચાણ કરતા બે ઈ-કોમર્સ એકમ સામે કરી કાર્યવાહી

નવી દિલ્હીઃ ગ્રાહક બાબતોના વિભાગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ ગ્રાહક અધિકારોના ઉલ્લંઘન પર કડક પગલાં લીધા છે. સમાજમાં વધતા જતા ગુનાઓને ધ્યાનમાં રાખીને, CCPA એ ઉપભોક્તા હિતોની સુરક્ષા માટે કડક પગલાં લીધાં. CCPAએ બે ઈ-કોમર્સ એકમોને નોટિસ મોકલી છે. બંને એકમોએ તેમના પ્લેટફોર્મ પર રિપોર્ટ […]

માલદીવને ભારત સરકારે આર્થિક વિકાસ માટે રૂ. 10 કરોડની મદદ પુરી પાડી

નવી દિલ્હીઃ પડોશી પહેલાને માનતુ ભારત પડોશી દેશોને મદદ કરવા માટે હંમેશા તૈયાર કરે છે. પડોશી દેશ બાંગ્લાદેશ, નેપાળ અને બર્મા સહિતના દેશોને ભારત દ્વારા અવાર-નવાર મદદ કરવામાં આવે છે. દરમિયાન ભારતની નરેન્દ્ર મોદી સરકારે માલદીવને આર્થિક વિકાસમાં મદદ રૂપ થવા માટે રૂ. 10 કરોડ ડોલરની મદદ કરી હોવાનું જાણવા મળે છે. ભારતે માલદીવને દસ […]

ભારત સરકારે 10 YouTube ચેનલોના 45 વીડિયો બ્લોક કર્યા

નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સના આધારે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુટ્યુબને 10 યુટ્યુબ ચેનલોમાંથી 45 યુટ્યુબ વીડિયોને બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો 2021 ની જોગવાઈઓ હેઠળ સંબંધિત વિડિઓઝને અવરોધિત કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. અવરોધિત વિડિઓઝને 1 કરોડ 30 લાખથી વધુ વ્યૂઝની સંચિત વ્યૂઅરશિપ […]

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 3 જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવાશે

નવી દિલ્હીઃ આઝાદીના અમૃત મહોત્સવના દેશવ્યાપી આયોજનની શ્રુંખલા અંતર્ગત ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આગામી 3 જૂન 2022ના રોજ વિશ્વ સાયકલ દિવસ ઉજવવાનું નક્કી કરેલ છે. આ કાર્યક્રમની જવાબદારી યુવા કાર્યક્રમ અને રમત ગમત મંત્રાલય , ભારત સરકારને સોપવામાં આવી છે. આ દેશવ્યાપી કાર્યક્રમમાં આવતી 3 જૂન 2022ના રોજ, નેહરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા તમામ […]

મંકીપોક્સને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ, તમામ રાજ્યોને સાબદા રહેવા તાકીદ

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ અન્ય દેશોમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા ભારત સરકાર પણ એલર્ટ બની છે. તેમજ દેશના રાજ્યોને સાવધ રહેલા સૂચના આપી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મંકીપોક્સને લઈને એડવાઈઝરી જાહેર […]

પુલવામા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા મોહિઉદ્દીનને આતંકવાદી જાહેર કરાયો

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન પુલવામા આતંકી હુમલામાં સામેલ જૈશ-એ-મોહમ્મદના મોહિઉદ્દીન ઔરંગઝેબને નરેન્દ્ર મોદી સરકારે UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશનમાં જણાવાયું છે કે, પુલવામા આતંકી હુમલામાં સામેલ મોહિઉદ્દીન […]

યુક્રેનથી પરત ફરેલી પાકિસ્તાની વિદ્યાર્થિનીએ ભારત સરકારના કર્યા વખાણ

ઈસ્લામાબાદ: ઈમરાન ખાનના શાસન માટે મોટી શરમજનક સ્થિતિ ઉભી થઈ છે, યુક્રેનથી પરત ફલેલા પાકિસ્તાનના વિદ્યાર્થિની મીશા અરશદે પાકિસ્તાના પીએમ ઈમરાનખાન સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ પાકિસ્તાની વિદ્યાર્થીઓને સહાસલામત બહાર કાઢવા માટે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો આક્ષેપ કર્યો હતો. પાકિસ્તાની વિદ્યાર્થિની મીશાના જણાવ્યા મુજબ, ભારતીય એમબસ્સીએ તેને યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી […]

ભારત સરકારે વધુ 40થી વધારે ચાઈનીઝ એપ્લિકેશન ઉપર મુક્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ સુરક્ષા કારણોસર ભારતમાં ફરી એકવાર ચીનની કેટલીક એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે ભારતની સુરક્ષા માટે ખતરો ઉભી કરનાર 54 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહી છે. એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં સ્વીટ સેલ્ફી એચડી, બ્યુટી કેમેરા – સેલ્ફી કેમેરા, વિવા વિડિયો […]

ઘરેથી કામ કરનારા લોકોને મળશે રાહત, સરકાર બનાવશે નવો કાયદો

ઘરેથી કામ કરનારા લોકોને ફાયદો સરકાર બનાવશે નવો નિયમ ઘરેથી કામ કરનારા સાથે અન્યાય નહી થાય દિલ્લી: કોરોનાના સમયમાં કેટલાક લોકોની નોકરી જતી રહી તો કેટલાક લોકોને કંપની દ્વારા ઘરેથી કામ કરવાની ભલામણ કરી દેવામાં આવી. કેટલીક કંપનીઓમાં ઘરેથી કામ કરનારા વ્યક્તિઓ સાથે અન્યાય થવાની પણ વાતો બહાર આવી છે ત્યારે હવે આ બાબતે સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code