1. Home
  2. Tag "Government of India"

ઓમિક્રોનના ભય વચ્ચે ભારત સરકારે 11 દેશોને જોખમી શ્રેણીમાં મુક્યાં

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનથી ફફડાટ ફેલાયો છે. દરમિયાન કેન્દ્ર સરકારે 11 દેશને જોખમી શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. એટલું જ નહીં વિદેશથી આવતા પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનથી દુનિયાભારમાં વધેલા ભય વચ્ચે ભારત સરકાર સતર્ક બની છે. તેમજ જરૂરી પગલા ભરવામાં આવ્યાં છે. જોખમી શ્રેણીમાં આવતા […]

ભારતીય માછીમારો ઉપર ગોળીબારની ઘટનામાં સરકારનું પાકિસ્તાન સામે આકરુ વલણ

પાક. રાજદ્વારીને પાઠવ્યુ સમન્સ ગોળીબારની ઘટનામાં એક માછીમારનું થયું હતું મોત અન્ય એક માછીમાર થયો હતો ઘાયલ દિલ્હીઃ ભારતીય માછીમારો ઉપર ગોળીબાર કરવા મુદ્દે ભારત દ્વારા પાકિસ્તાની રાજદ્વારીને સમન્સ પાઠવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં એક ભારતીય માછીમારનું મોત થયું હતું. જ્યારે એક માછીમાર ઘાયલ થયો હતો. આ ઘટનાને પગલે ગુજરાત પોલીસની ટીમે […]

ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો માટે મહત્વના સમાચાર,સરકાર ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીને લઇને લઇ શકે છે નિર્ણય

ક્રિપ્ટોકરન્સીને લઇને ટેન્શન દૂર ટૂંક સમયમાં આગામી શિયાળુ સત્રમાં તેને લઇને લેવાઇ શકાય છે નિર્ણય સરકાર કોઇ વચગાળાનો નિર્ણય કરે તેવી સંભાવના નવી દિલ્હી: વિદેશ બાદ હવે ભારતમાં પણ ક્રિપ્ટોકરન્સી પ્રત્યે લોકોનો ઝુકાવ વધી રહ્યો છે. લોકો અત્યારે શાઇબુ ઇનુ, બિટકોઇન, સોલાણા સહિતના ક્રિપ્ટોમાં રોકાણ તરફ વળ્યા છે. ભારતમાં પણ મોટા પાયે હવે ક્રિપ્ટોમાં રોકાણ […]

જૂની પેટર્ન પ્રમાણે જ લેવાશે NEET 2021ની પરીક્ષા, કેન્દ્ર સરકારે લીધો નિર્ણય

આખરે કેન્દ્ર સરકારને લીધો નિર્ણય હવે જૂની પેટર્નથી જ NEETની પરીક્ષા લેવાશે નવી પેટર્ન આવતા વર્ષે લાગુ કરાશે નવી દિલ્હી: NEET 2021ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. આ વર્ષે NEET 2021ની પરીક્ષા જૂની પેટર્ન મુજબ જ આયોજીત કરવામાં આવશે અને નવી પેટન આવતા વર્ષે લાગુ કરાશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડે જણાવ્યું […]

ભારત સરકારના કર્મચારી અને તાલીમ વિભાગના સંગીત સ્પર્ધા કાર્યક્રમમાં અમદાવાદની ટીમ વિજેતા

અમદાવાદઃ નવી દિલ્હી ખાતે ભારત સરકારના કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા 15 સપ્ટેબરથી 17 સપ્ટેબર દરમિયાન સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. અખિલ ભારતીય સિવિલ સર્વિસ સંગીત અને નૃત્ય દ્વારા સ્પર્ધામાં RSB અમદાવાદની ટીમ વિજેતા બની છે. દિલ્હીમાં યોજાયેલા સંગીત સ્પર્ધામાં સોલો ડાન્સમાં ડો. તોરલ પાનસુરીયાએ ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. ગ્રુપ ડાન્સમાં અમદાવાદ ઇન્કમટેક્સ […]

સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર, અમે જાણવા માંગીએ છીએ કે સરકાર પેગાસસ મામલે શું કરી રહી છે?

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં પેગાસસ જાસૂસી મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન પેગાસસ મુદ્દે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, લોકોએ ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. જે ગંભીર છે અમે તપાસ માટે તૈયાર છીએ. આ મામલે નિષ્ણાતોની સમિતિ તપાસ કરશે. તુષાર મહેતાએ કહ્યું કે, આઇટી મંત્રીએ […]

હવે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા યુવતીઓ માટે ખુલશે, સરકારે લીધો આ નિર્ણય

હવે છોકરીઓ માટે નેશનલ ડિફેન્સ એકેડમીના દરવાજા ખુલશે સરકારનો મહિલાઓને NDA દ્વારા સેનામાં સ્થાઇ કમિશન આપવાનો નિર્ણય કોર્ટે પણ સરકારના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી નવી દિલ્હી: અત્યારે જ્યારે હવે મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે ત્યારે હવે મહિલાઓ રક્ષા ક્ષેત્રમાં પણ કારકિર્દી બનાવી શકશે. હવે મહિલાઓ રાષ્ટ્રીય રક્ષા એકેડમી એટલે […]

જજોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ફોર્સની રચના પર કેન્દ્રએ કહ્યું – રાજ્યો આવી સંસ્થા બનાવે

જજોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ફોર્સની રચના પર કેન્દ્રની અસહમતિ રાજ્યોએ આ પ્રકારની સંસ્થા બનાવવી જોઇએ ઝારખંડમાં એક જજના શંકાસ્પદ મોત પર સંજ્ઞાન લેતા કોર્ટે આ સુનાવણી શરૂ કરી છે નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી દેશના જજોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ફોર્સની રચના કરવાની માંગ થઇ રહી છે. જો કે કેન્દ્રએ રાષ્ટ્રીય ફોર્સની રચના કરવાની માગને અવ્યવહારિક […]

કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ, NEET MDS કાઉન્સિલિંગ 20 ઑગસ્ટથી શરૂ થશે

NEET MDS કાઉન્સિલિંગ 20 ઑગસ્ટથી શરૂ થશે કેન્દ્ર સરકારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદાનામું દાખલ કર્યું OBCને 27 ટકા અનામત આપવામાં આવશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં NEET MDS 2021ની કાઉન્સિંલિંગ અંગે સોગંદનામું દાખલ કર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, NEET MDS 2021 માટે કાઉન્સિલિંગ 20 ઑગસ્ટથી 10 ઑક્ટોબર દરમિયાન કરવામાં […]

અંતે પેગાસસ જાસૂસી મામલે સરકારે તોડ્યું મૌન, જાણો સંરક્ષણ રાજ્ય મંત્રીએ શું કહ્યું?

પેગાસસ જાસૂસી મામલે મોદી સરકારે કર્યો ખુલાસો CPMના એક સાંસદના સવાલનો જવાબ આપ્યો સંરક્ષણ રાજ્ય મંત્રીએ સરકારે પેગાસસ બનાવતી NSO સાથે ક્યારેય વ્યવહાર કર્યો જ નથી નવી દિલ્હી: દેશ અને દુનિયામાં ખળભળાટ મચાનવાર પેગાસસ જાસૂસી મામલે હવે મોદી સરકારે પ્રથમ વાર નિવેદન આપ્યું છે. પેગાસસ જાસૂસી મામલે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, પેગાસસનું નિર્માણ કરનાર ઇઝરાયલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code