મંકીપોક્સને પગલે કેન્દ્ર સરકાર એલર્ટ, તમામ રાજ્યોને સાબદા રહેવા તાકીદ
                    નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશોમાં કોરોના મહામારી વચ્ચે મંકીપોક્સના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ સામે આવ્યો નથી. પરંતુ અન્ય દેશોમાં મોટી સંખ્યામાં કેસ સામે આવતા ભારત સરકાર પણ એલર્ટ બની છે. તેમજ દેશના રાજ્યોને સાવધ રહેલા સૂચના આપી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મંકીપોક્સને લઈને એડવાઈઝરી જાહેર […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

